ક્રુર અંગ્રેજોએ ભારતની સ્વતંત્રતાના પૂજારી એવા જબરા પહાડીયા (તિલકા માંઝી)ને દોરડા વડે બાંધીને ઢસેડયા અને લોહીથી લથપથ શરીરને વડના વૃક્ષ ઉપર લટકાવીને ફાંસી આપી. તેમણે અંગ્રેજો સમક્ષ આત્મસમર્પણ ન કર્યું, કદી ન ડર્યા ન ઝુક્યા. #TilkaManjhi @RSSorg @vskgujarat
0
0
1
3
0
Download Image