TV પર દર્શ્યૉ જોઇને સરદાર વલ્લભભાઈ પટેલના પત્નીના ઝવેરબાના અવસાનનો એ પ્રસંગ યાદ આવે છે. એડ્વોકેટ પટેલ કોર્ટમા પોતાના અસીલ માટે કેસ લડી રહ્યા હતા, દલીલો ચાલુ હતી અને કોઇકે તેમને ચીઠ્ઠી (એ જમાનામા ટેલિગ્રામ- તાર) આપી. (1/3)
1
39
438
48K
1
સરદાર સાહેબે તાર ખોલ્યો વાંચ્યૉ અને તે પત્રને ફરીથી અડધો વાળીને કોટના જમણી બાજુના ખિસ્સામા મૂકી દીધો. દલીલો પૂરી થઇ, કોર્ટનુ કામ બંધ થયુ પછી મેજિસ્ટ્રેટ અને વકીલોએ પેલી ચબરખીમા શુ હતુ ? એ જાણવા પ્રયાસ કર્યો ત્યારે..(2/3)
બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે મુંબઈમા સારવાર હેઠળ રહેલા પત્નીના મૃત્યુના સમાચાર હોવાનુ જાહેર કર્યુ હતુ. વડાપ્રધાન મોદી માતાના અગ્નિસંસ્કાર બાદ પોતાના તમામ પૂર્વ આયોજિત કાર્યક્રમો યથાવત રાખ્યા છે 🙏(3/3)