ગાંવ ચાલો અભિયાન અંતર્ગત બેચરાજી તાલુકાના ગણેશપુરા (ગાંભુ) મુકામે ભાજપના વરિષ્ઠ કાર્યરતાઓ સાથે મુલાકાત કરી સરકાર શ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા. આ કાર્યક્રમ અંતર્ગત જાહેર બાંધકામ સમિતિની ચેરમેન શ્રી મયૂરભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગિરીશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
0
24
70
612
0
Download Image