ભારતીય સેનાનો પ્રહાર આતંકવાદનો થયો સંહાર ‘ઓપરેશન સિંદૂર’ને સફળતાપૂર્વક પાર પાડી ભારતીય સેનાએ આખી દુનિયામાં પોતાના શૌર્યનો ડંકો વગાડ્યો છે. સેનાના વીર જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવવા માટે ગાંધીનગર વોર્ડ નંબર -9 દ્વારા આયોજીત તિરંગા રેલી માં મેયરશ્રી, ધારાસભ્ય શ્રી, પદાધિકારીશ્રીઓ, હોદેદારશ્રીઓ તથા કાર્યકરતાશ્રીઓ સાથે તિરંગા યાત્રા યોજાઈ.
2
26
72
674
0
Download Image
@rajnipatel_mla @nijanandji જય જવાન જય હિન્દ