આજ રોજ કડી વિધાનસભાની પેટા ચૂંટણીની કૈયલ જિલ્લા પંચાયત સીટમાં આવતા 21 બુથોમાં શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બુથ પ્રમુખ અને પ્રવાસી કાર્યકર્તાઓની મીટીંગ કડી ખાતે યોજાઇ જેમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ.
3
44
145
986
0
Download Image