માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના જન્મદિવસ નિમિતે યોજાનારા સેવા પખવાડિયા સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કાર્યશાળા સંપન્ન થઈ. આ બેઠકમાં રાષ્ટ્રીય મંત્રી શ્રી અરવિંદભાઈ મેનન, સેવા પખવાડિયાના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી જયસિંહ ચૌહાણ, સહ ઇન્ચાર્જ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, શ્રી માધુભાઈ કથીરિયા, શ્રી હિંમતભાઇ પડશાલા, શ્રી કુલદીપસિંહ સોલંકી, ડૉ રાજીવભાઈ પંડ્યા સહિત સેવા પખવાડિયાના જિલ્લા- મહાનગરના સંયોજક અને સહ સંયોજકો ઉપસ્થિત રહ્યાં.
6
24
67
442
0
Download Image
@rajnipatel_mla @narendramodi સરસ અભિનંદન શુભેચ્છાઓ સર ભાજપ જિંદાબાદ