#REMOVE_FIX_PAY_IN_GUJARAT મુદ્દો ફક્ત 5 વર્ષની ફિક્સ-પેની નીતિનો નથી અન્ય રાજ્યની સરખામણી ગુજરાત સરકાર કેટલો પગાર આપે છે? વર્ગ - 3માં 5 વર્ષ ફિક્સ પગારમાં કાઢવા એ એક પ્રકારનું આર્થિક શોષણ જ કહેવાય, કોઈ વ્યક્તિ 30-35 વર્ષે નોકરીએ લાગે તો ફિક્સ-પે તેના માટે કેટલું અઘરું થઈ જાય?
0
4
0
25
0