ઔધોગિક અને સામાજિક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર ઉદ્યોગપતિ તથા ટાટા સન્સના માનદ ચેરમેન શ્રી રતન ટાટાજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે અને તેમના ચાહકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. 🙏ૐ શાંતિ🙏 #RatanTata
1
1
6
558
0
Download Image