Dhiraj Vansh @DhirajVansh2
Joined February 2022-
Tweets239
-
Followers15
-
Following8
-
Likes244
@Bhupendrapbjp સાહેબશ્રી આપશ્રી અને સરકારે આપેલ બાંહેધરી પર ભરોસો કરીને બિનશરતી આંદોલન પૂર્ણ કરીને ખભેથી ખભો મિલાવીને #VCE એ સહકાર આપેલ છે. #VCE ની વેદના આપ જાણો છો. આપશ્રી #પગાર લાગુ કરતો ઐતિહાસિક નિર્ણય લઈને ૧૪૦૦૦ ગ્રામ પંચાયત #VCE ના પરિવારનું ભવિષ્ય ઉજળું બનાવશો. 🙏🙏 #VCE
@egpanchayat Egram સોસાયટી આની સંપૂર્ણ તપાસ કરીને સાચી વિગતો જાહેર કરશે. 160 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવે છે પણ જરૂરી સુવિધા #VCE સુધી પહોંચતી નથી. #VCE ને પગાર આપવામાં આવે તો #Egram યોજના વધુ અસરકારક સાબિત થાય. @Bhupendrapbjp @bachubhaikhabad @minprdd @sandeshnews
માન. પંચાયત મંત્રીશ્રી @bachubhaikhabad સાહેબશ્રી ગુજરાત રાજય ગ્રામ પંચાયત VCE મંડળ તરફથી આપશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. Happy Birthday Sir 💐💐💐💐💐💐 #HBday
VIRAL VIDEO:PM મોદીની ગતરાત્રે સુરત ખાતેની રેલીમાં 'કેજરીવાલ કેજરીવાલ'ના નારા લાગ્યા #jamawat #GujaratElection2022 #GujaratAssemblyPolls #Surat #NarendraModi #Election2022 #ViralVideos #AAP #BJP
કેજરીવાલે કહ્યું ગુજરાતમાં બેઠકનો આંકડો તો અંદાજ નથી પણ 92થી વધારે બેઠક આવશે અને AAP સરકાર બનાવશે. શું તમે સહમત છો? #ArvindKejriwal #AAPGujarat #Surat #vtvcard
સાહેબશ્રી #VCE ઓ કામ કરે છે ત્યારે સરકાર વાહ વાહી લૂંટે છે.. #VCE ઓ પાસે આયુષ્માનની કામગીરી મફતમાં કરાવવામાં આવે છે અને #VCE ઓ ના પાડે કે ગુલામી સામે અવાજ ઉઠાવે ત્યારે અધિકારીશ્રીઓ તાનાશાહી કરતા vce ઓને છુટા કરવાનાં ખોટા હુકમો કરી દબાવે છે અને આઝાદ ભારત દેશમાં ગુલામી કરાવે છે.
અહમ અને અભિમાન જયારે આવે ત્યારે કોઈની લાગણીઓ, દુઃખ, પ્રેમભાવ, ભાગ્યે જ ક્યાંક દેખાય, અને જ્યાં આ બધાની કદર ના થાય ત્યાંથી વળાંક લેવો જરૂરી છે. આપણું પોતાનું હોય એ પણ છોડવું પડે છે. સમજે એને વંદન 🙏🙏🙏🙏
#Digital_Gujarat નો ગ્રામ પંચાયત #VCE આજે 16 વર્ષથી સરકારની PPP મોડેલ નીતિના કારણે શોષિત, પીડિત છે. @Bhupendrapbjp ની ગુજરાત સરકાર કમિશન બંધ કરીને 14000 VCE ના હિતમાં નિર્ણય લેતા પગાર ક્યારે આપશે?? #VCE #પગાર #RemovePppModel @brijeshmeja1 @narendramodi @CMOGuj @sandeshnews
@brijeshmeja1 સાહેબશ્રી #ડબલ_એન્જિન સરકારે મોટી મોટી વાતો બહુ કરી લીધી હવે #VCE ના હિતનો નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વિનંતી 🙏 આચાર સંહિતા પહેલા સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો 14000 ગામડામાં #VCE ઓની નારાજગીની અસર #ઇલેકશન માં થશે તો જવાબદાર માત્ર સરકાર અને આપશ્રી હશો. #VCE #પગાર
@brijeshmeja1 સાહેબશ્રી #ડબલ_એન્જિન સરકારે મોટી મોટી વાતો બહુ કરી લીધી હવે #VCE ના હિતનો નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વિનંતી 🙏 આચાર સંહિતા પહેલા સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો 14000 ગામડામાં #VCE ઓની નારાજગીની અસર #ઇલેકશન માં થશે તો જવાબદાર માત્ર સરકાર અને આપશ્રી હશો. #VCE #પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયત #VCE વગર પગારે 16 વર્ષથી શોષિત છે. PPP મોડેલ ના ધોરણે સરકારે 14000 #VCE નું ભવિષ્ય અંધકારમય બનાવ્યું છે. PPP મોડેલ " રદ" કરીને પગાર લાગુ કરીને ન્યાય આપો. 🙏 #VCE #પગાર @brijeshmeja1 @CMOGuj @allgujaratnews @GSTV_NEWS @VtvGujarati @vmittra
@Bhupendrapbjp જી ગ્રામ પંચાયત #VCE મંડળ આપશ્રીને છેલ્લી રજુઆત કરે છે. સોશ્યિલ મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે ફિક્સ વેતન સાથે #પગાર લાગુ કરીને ન્યાય આપો. સરકારશ્રી જે યોગ્ય #પગાર નક્કી કરશે એ #VCE મંડળ સ્વીકારશે. 🙏🙏🙏🙏🙏🙏 #VCE @KanuDesai180 @brijeshmeja1 @CMOGuj
@Bhupendrapbjp જી નવા વર્ષના રામ રામ 🙏🙏🙏🙏 આપશ્રી દ્વારા ગુજરાતની અસ્મિતાને આગળ વધારતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે સરકાર અને ગામડા વચ્ચેની મહત્વપૂર્ણ પાયારૂપી " કડી " #VCE માટે સરકાર #પગાર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય લઈને ન્યાય આપે એવી વિનંતી. 🙏🙏🙏 #VCE @CMOGuj
@KanuDesai180 ગ્રામ પંચાયત #VCE 16 વર્ષથી સરકારને સહયોગ આપી યોગદાન આપ્યું છે તો આપશ્રી 16 વર્ષની કામગીરી ધ્યાને લઈને ન્યાય આપો. 🙏🙏🙏 14000 #VCE નો વાર્ષિક પગાર માત્ર 200 કરોડ આસપાસ થશે.. મોટુ બજેટ ધરાવતી સરકારને 200 કરોડ આપવાથી કોઈ અસર ના થાય પણ પગાર આપવાથી 14000 પરિવારને ન્યાય મળશે. #પગાર
@KanuDesai180 આપશ્રીને સાહેબ શુભકામના 💐💐💐💐💐💐💐 સાહેબશ્રી ગ્રામ પંચાયત VCE ને પગાર જાહેર કરો. નાણાં વિભાગ પર નાખીને છટકી જાય છે પંચાયત વિભાગ. માત્ર 200 કરોડ ની અંદર 14000 પરિવાર નું ભવિષ્ય સુધરે છે નવા વર્ષમાં ભેટ આપો 🙏🙏🙏🙏 રાજય VCE મંડળ વિનંતી કરે છે 🙏🙏🙏🙏
@Bhupendrapbjp રાજસ્થાનમાં @ashokgehlot51 કૉંગેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરીને ન્યાય આપ્યો તો, #Gujarat ની #ડબલ_એન્જીન સરકાર ગ્રામ પંચાયત #VCE_ને_પગાર આપીને ન્યાય આપે. #VCE #Gujarat #પગાર @narendramodi @PMOIndia @CMOGuj @brijeshmeja1 @jagdishthakormp @arjunmodhwadia
@Bhupendrapbjp રાજસ્થાનમાં @ashokgehlot51 કૉંગેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરીને ન્યાય આપ્યો તો, #Gujarat ની #ડબલ_એન્જીન સરકાર ગ્રામ પંચાયત #VCE_ને_પગાર આપીને ન્યાય આપે. #VCE #Gujarat #પગાર @narendramodi @PMOIndia @CMOGuj @brijeshmeja1 @jagdishthakormp @arjunmodhwadia
રાજસ્થાન સરકારે લીધેલા નિર્ણયના પડઘા ગુજરાતમાં સંભળાયા jamawat.com/news/the-echoe…
@ashokgehlot51 ની " સિંગલ એન્જીન " સરકારે પંચાયત સહાયકને કાયમી કર્યા તો @Bhupendrapbjp સાહેબશ્રી ગુજરાતમાં તો "ડબલ એન્જીન " સરકાર છે. #VCE ની માંગણી સામાન્ય માંગણી છે. માત્ર #કમિશન_બંધ_કરી_પગાર_આપો આપેલ બાંહેધરીનો ક્યારે અમલ કરશે?#ભરોસાની_ભાજપ_સરકાર #VCE #Gujarat @brijeshmeja1
@Bhupendrapbjp સાહેબશ્રી રાજસ્થાનમાં @ashokgehlot51 કૉંગેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરીને ન્યાય આપ્યો તો, #Gujarat ની "ડબલ એન્જીન " સરકાર ગ્રામ પંચાયત #VCE_ને_પગાર આપીને ન્યાય આપે.🙏🙏 #VCE #Gujarat #પગાર @narendramodi @PMOIndia @CMOGuj @brijeshmeja1 @AmitShah @sandeshnews

ashok chaudhari @ashokch12885494
42 Followers 285 Following
Ganpat Sinh Bhagvan D... @sinh_das
10 Followers 210 Following
sanjay keshod @sanjaykeshod
430 Followers 120 Following
phvankar@1234 @phvankar
99 Followers 864 Following
Vinod Gohil @VinodGo76857333
548 Followers 2K Following
Hemant S. Kargatiya @radhakkrishn
898 Followers 277 Following VCE, GRAM PANCHAYAT MADHAVPUR, PORBANDAR
Gamit Mahesh @GamitMahesh0003
5 Followers 46 Following
Alkesh Baria @AlkeshB98160293
491 Followers 852 Following Gram pansayat VCE bhutardi ta. Garbada dist dahod
rameshrathod @rameshr22584983
876 Followers 2K Following Egram minakyar V C E TA.garbada DIST.dahod gujarat
AMIT PATEL @amitpatel335
1K Followers 2 Following
Pankaj Parmar. @PANKAJP16116
5K Followers 1K Following મહામંત્રીશ્રી ગુ.રા.ગ્રા.પં. વીસીઇ મંડળ. Ex. Ka.Up Pramukh & Ex Sah Mantri Guj.Rajy Vce Mandal Ex District Pramukh G'nagar District Vce mandal. mob.9974837916
E-Gram VCE વગર ... @VCE69672466
3K Followers 2K Following ગુજરાતનું રોલ મોડેલ 😘 અમે તો વગર પગાર ની નોકરી વારા V.C.E 🤔
ગુજરાત �... @VCEGUJARATSTATE
8K Followers 2K Following ● ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ ● 🏡 Gujarat State Gram Panchayat VCE Mandal 🏡
AajTak @aajtak
24.5M Followers 21 Following AajTak covers breaking news, latest news in politics, sports, business & cinema. Follow us & stay ahead! Download the App: https://t.co/lhVovC0CUj