મોડાસા નગરપાલિકાની શામળાજી બાયપાસ રોડ ખાતે આવેલી ઘન કચરો ઠાલવવાની ડંપિંગ સાઇટ ખાતે આજરોજ ગાંધીજયંતિના અવસરે સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી. જ્યાં દૈનિક 600 ટન જેટલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામા આવશે.
3
5
27
0
0
Download Image
@ModasaPalika મહુરત તો થાય એની કોઈ નવાઈ નથી પણ તે કાર્યરત રહે તે ખૂબજ જરૂરી છે