Chief officer-Modasa @ModasaPalika
Modasa, India Joined July 2017-
Tweets251
-
Followers1K
-
Following79
-
Likes2K
મોડાસા નગરપાલિકાની શામળાજી બાયપાસ રોડ ખાતે આવેલી ઘન કચરો ઠાલવવાની ડંપિંગ સાઇટ ખાતે આજરોજ ગાંધીજયંતિના અવસરે સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી. જ્યાં દૈનિક 600 ટન જેટલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામા આવશે.
મોડાસા નગરપાલિકામાં સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે રૂ.143 કરોડના ખર્ચે તૈયાર થનાર 'ભૂગર્ભ ગટર યોજના'નું ઈ-ખાતમુહૂર્ત તા.28/09/2020ના સોમવારના રોજ વીડિયો કૉંફરન્સના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-તકતી દ્વારા કરવામાં આવ્યું.
મોડાસા નગરપાલિકા દ્ધારા શહેર મા ફરજીયાત માસ્ક પહેરવાનું જાહેર કરેલ છે તેમ છતાં માસ્ક ન પહેરેલ હોય તેવા કુલ 99 ઈસમો પાસેથી 200 લેખે કુલ 19800 રૂપિયા દંડ વસુલ કરવામાં આવેલ છે.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મોડાસા નગરપાલિકા, માલપુર રોડ ઉપર પ્રમુખશ્રી સુભાષભાઈ શાહ, કારોબારી ચેરમેન આશિષભાઈ જયસ્વાલ, સ્ટ્રીટલાઈટ અને ગાર્ડન કમિટી ચેરમેન પરેશભાઈ ગાંધી યથા મુખ્ય અધિકારી, કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આજરોજ મોડાસા નગરપાલિકા ખાતે યોજાયેલ પાંચમા તબક્કાના વોર્ડ નં ૧, ૨ અને ૩ ના સેવાસેતુમા કુલ મળીને ૧૦૭૩ લાભાર્થીઓએ સરકારના વિવિધ વિભાગોની યોજનાકિય સહાય, દાખલા, પ્રમાણપત્રો વગેરેનો લાભ મેળવ્યો. તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામા આવ્યો. @CollectorArvali @rcmnorthudd
પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો નગરપાલિકા મોડાસા થી પ્રારંભ થયો. આયોજિત સેવા સેતુમાં સમાવિષ્ટ ૫૭ જેટલી સેવાઓ તથા સરકારશ્રીની યોજનાઓનો ઘર આંગણે લાભ મેળવી રહ્યાં છે.નગરજનોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ છે. @CMOGuj @pkumarias @sdm_modasa @ModasaPalika #SevaSetu5 @InfoGujarat
મોડાસા નગરપાલિકાનો વોર્ડ નં ૧, ૨, અને ૩ નો પાંચમા તબક્કાનો નગરપાલિકા કક્ષાનો સેવાસેતૂ કાર્યક્રમ તા: 11/10/2019ના રોજ શુક્રવારે મહાલક્ષ્મી ટાઉન હોલ, ચાર રસ્તા, મોડાસા ખાતે સવારે ૯ કલાકે થી યોજાનાર હોઈ સર્વે નાગરિકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યોજનાકિય લાભ લેવા નમ્ર વિનંતી.
મોડાસા નગરપાલિકા દ્વારા પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે “સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત મોડાસા” સંદર્ભે કુલ ૫૪૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું તથા ૧૮૫૦૦ નો દંડ કરવામા આવ્યો. પાલિકા દ્વારા આ અભિયાન આગામી દિવસોમા પણ ચાલુ રાખવામા આવશે. @CollectorArvali @rcmnorthudd
પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે મોડાસા નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત સંદર્ભે સ્વચ્છતા રેલી, કાપડની બેગોનું વિતરણ, સ્વચ્છતા શપથ, વૃક્ષારોપણ અને શ્રમદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. @CollectorArvali @rcmnorthudd @PatkarRamanlal
મોડાસા નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છતા રેલી અને કાપડની બેગો નું વિતરણ,સ્વચ્છતા શપથ અને શ્રમદાન નો કાર્યક્રમ કરવામાં આવ્યો. @pkumarias @CMOGuj @ModasaPalika @PatkarRamanlal @InfoGujarat #SwachhBharat
અરવલ્લી જિલ્લા કક્ષાના "નમામિ દેવી નર્મદે” મહોત્સવ માન.મંત્રીશ્રી @PatkarRamanlal સાહેબ દ્વારા કે.એન.શાહ હાઇસ્કુલ મોડાસા ખાતેથી દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો, જળ શક્તિ અને સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી ઓધારી તળાવ ખાતે નર્મદાના નીરના વધામણા,વૃક્ષારોપણ કરવામાં આવ્યું. @CollectorArvali
ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ(અ.જા.)ના, અધ્યક્ષ માન. શ્રી @GautamtGediya સાહેબે મોડાસા પાલિકા સંચાલીત @NULM_MoHUA ના CLCની મુલાકાત કરી હતી. તેમણે થોરી સમાજની સ્વસહાય જૂથની બહેનો દ્વારા વાંસમાંથી બનાવેલ વિવિધ વસ્તુનું નિરીક્ષણ કરી તેમના વિભાગ થકી યોજનાકિય લાભ આપવા જણાવ્યું હતું.
મોડાસા પાલિકા દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે શહેરના ઓધારી તળાવ ખાતે કૃત્રિમ કુંડ, બેરીકેટીંગ, તરવૈયા, ક્રેન તથા પીવાના પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ. ગણેશજીની નાની-મોટી કુલ અંદાજે ૭૫ જેટલી મૂર્તિઓ શાંતિપૂર્ણ રીતે તથા નિર્વિગ્ને વિસર્જિત કરાઈ હતી. @CollectorArvali @rcmnorthudd
ગાંધીનગર ઝોનના નવનિયુક્ત પ્રાદેશિક કમિશ્નરશ્રી અમિત પ્રકાશ યાદવ સરે મોડાસા નગરપાલિકાની આજે મુલાકાત લઈ નગરપાલિકાની યોજનાઓનો રીવ્યુ કર્યો હતો તથા વિવિધ કામોના પ્રોજેક્ટ્સની સાઈટ્સ તથા ગણેશ વિસર્જન સ્થળની મુલાકાત કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. @rcmnorthudd
#PMAY #Gujarat #Arvalli પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાના ઘરનું ઘર મળતા #Modasa ના તૃષાબહેનની ખુશીઓનો પાર રહ્યો નથી. જર્જરિત મકાન હવે પાકું મકાન બનતા પરિવારના સભ્યો પર સ્મિત જોવા મળ્યું @ModasaPalika @CollectorArvali @DdoArvalli
Verification of Details in Voters list under #EVP has been completed at Municipality office ,Modasa . District Arvalli @ECISVEEP @CEOGujarat @SpokespersonECI @CollectorArvali @ModasaPalika @sdm_modasa @SdmBayad #100percentsahi #CentPercentSahi #modasa #gujarat #goverify #vote
મોડાસા નગરપાલિકા દ્વારા અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી આદરણીય @AmruteshA સાહેબને આવકાર તથા વિદાય લઈ રહેલા કલેક્ટરશ્રી આદરણીય @mnagarajan સાહેબને ભાવભીની વિદાય આપવામાં આવી. @CollectorArvali @rcmnorthudd
મોડાસા નગરપાલિકા ખાતે જળ શક્તિ અભિયાન અંતર્ગત તા: ૧૩/૦૮/૨૦૧૯ના રોજ વોર્ડ નં ૦૧ માં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યાર બાદ બહેનોને વરસાદી પાણીનો સંચય કેવી રીતે કરવો અને પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિગતવાર માહિતી/સમજણ આપવામાં આવી હતી.
ભારતવર્ષના ૭૩ મા સ્વતંત્રતા પર્વની ઉજવણી તા: ૧૫/૮/૧૯ ના રોજ સવારે ૯:૦૦ કલાકે મોડાસા નગરપાલિકા કચેરી ખાતે યોજાનાર છે. આપ સૌને ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.

Collector & District ... @CollectorArv
20K Followers 197 Following Office of Collector and District Magistrate Aravalli District, HQ-Modasa
DDO Arvalli Modasa @DdoArvalli
7K Followers 229 Following Official Twitter Account of DDO Arvalli ,District Panchayat Arvalli- Modasa
ELECTION ARVALLI @DeoArvalli
2K Followers 203 Following Free,Fair , Ethical and participative election related Activities.-District Election Officer & COLLECTOR, ARVALLI
Mittal Patel @Mittal4Nomads
29K Followers 545 Following Member of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, Blogger
BJP Arvalli (मो�... @BJP4Arvalli
7K Followers 5K Following Official Twitter Account of BJP Arvalli Jilla.
. @smiley_shris
7 Followers 196 Following
Pintu Khant @KhantPintu34694
1 Followers 15 Following
Blessed @Blessed1384198
109 Followers 4K Following
Arrogant @Arrogant397441
102 Followers 4K Following
Pretty Girl @PrettyGirl6730
95 Followers 4K Following
Whequeshe @whequeshe27288
36 Followers 609 Following
Smeasisi @smeasisi13422
81 Followers 935 Following
Seffeth @Seffeth125993
60 Followers 724 Following
Harsh Prajapati @sucharsh
38 Followers 50 Following
Nabila Kazi @Nabilakz11
3 Followers 94 Following
Patel Pavan @Pavan9545
3 Followers 36 Following
Smart City Modasa @smartcitymodasa
5 Followers 59 Following 🌇આપણું સ્વચ્છ અને સમૃદ્ધ મોડાસા🛣️ News | Food | Shopping 🛍️ Bizaness💼 | Tourist Help ⛑️ Paid Promotion ♻️ Only Best information Smart City Modasa 🏙️
Rahul Khant @Rahulkumar1973
6 Followers 111 Following online biughness ke liye contack me 8141053586
Mihir Prajapati @mihirparajapati
7 Followers 36 Following
Patel Cycle @patel_cycle_mds
8 Followers 45 Following Address- A-6/7/11 Riverside Business Park, Nr. Dr.Viral Kavi & Dr.Hemant Chaudhary Hospital, Dip Area, Modasa, Arvalli,383315
VS MANSURI @vasim_goodwill
184 Followers 232 Following 💼Founder&President @goodwilltrust21 Punsari(SK),Gujarat 🎂 Sep 10 🎓 B.E (mech) 📚 Law 🤳 SC : itsmevasim 🎤 Motivator 👥 Philosopher 🚫 No Other Account
DILEEP DIXIth @DILEEPDIXIth
353 Followers 3K Following
मा भारत�... @c6f08e221a2f467
2 Followers 182 Following #राजपुताना #सनातनीहिन्दू #अखंडभारत #RSS Doctor । Nationalist
goodwill_charitable_t... @goodwilltrust21
45 Followers 223 Following RegNo:F/4759/S.K(03/06/2021) Office.Add-Shreemd Marketing, Megharaj Road,Modasa,Arvalli,383315 Reg.Address:Punsari, Sabarkantha,383307, 9409310895,9427609341
Eat Right Challenge 2... @FDCA_Sabarkatha
107 Followers 374 Following B.M.Ganava, Designated officer, Food & Drugs control Administration Sabarkatha , Gujarat And Nodal Officer Eat Right challenge 2022-23 Sabarkatha, Gujarat
Thakor Harshad @ThakorH8758851
1K Followers 679 Following GISF ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા બલ& @_AKHANDBHARATin
RbskNodal Arvalli @rbsknodal
14 Followers 93 Following
k.p.rathod @Kiran44966999
48 Followers 461 Following Upsc aspirants 🖤🖤 My dreams. IAS.. IPS..lbsnaa..🖤 सत्यमेव जयते।...🇮🇳🇮🇳
Alpesh Damor @AlpeshD68530294
31 Followers 508 Following
Sathavara Janak @SathavaraJ
25 Followers 795 Following
Mamlatdar Malpur @MalpurMamlatdar
451 Followers 215 Following Mamlatdar and Executive Magistrate Malpur
YogeshKumar Dodiya @YogeshKumar9312
288 Followers 3K Following
Lbsnaa 2024 @2024Lbsnaa
10 Followers 892 Following
District IEC Officer ... @district_iec
544 Followers 2K Following Department of Health District Panchayat Surendranagar
Harshad Patel @Harshad57757166
6 Followers 103 Following
SalmAn Gena @SalmAnGena2
1 Followers 26 Following
Kamlesh Parmar @KamleshparmarKP
230 Followers 313 Following (Aam Aadmi Party ) Youth Vice president Gujarat Pradesh, Chairman of ( Ek Vikalp Foundation), Social Activist, Public Speaker ,Motivational Speaker
Thasara Nagarpalika @Nagarpal3Thasra
126 Followers 149 Following Official Twitter Account Of Thasara Municipality
Dharmendrashinh @TararDharmendra
431 Followers 5K Following ना पक्ष ना विपक्ष केवल निष्पक्ष🙏 सर्वे धर्म समभाव🙏 सर्वे समाज आदर भाव 🙏
Gatli_Salim(G.S.Acede... @sallusa25896540
31 Followers 160 Following 🏫GS Academy 🏫 started with a 🎯vision🎯 to enable e-learners to have a plethora of 🎓🎓knowledge🎓🎓 of 🧪chemistry🧪 subject covering all topics.
YASH BADRINATH PANCHA... @YashBadrinath
6 Followers 101 Following સારું સચિત્ર એજ મારું જીવન અને કર્મ એજ મારી પૂજા
Trom Industries Limit... @tromindustries
128 Followers 753 Following We are Global manufacturers and sellers of Solar equipments such as Rooftop systems, Solar lights, Solar lantern and all solar equipments.
Naim Tadha @TadhaNaim
5 Followers 6 Following
Mahesh gameti @Maheshgameti4
6 Followers 227 Following
Divakar Patel @DivakarPatel3
85 Followers 1K Following
Collector & District ... @CollectorArv
20K Followers 197 Following Office of Collector and District Magistrate Aravalli District, HQ-Modasa
Gujarat Information @InfoGujarat
608K Followers 328 Following Official Twitter handle of Directorate of Information, Government of Gujarat
Chief Electoral Offic... @CEOGujarat
58K Followers 468 Following Office of the Chief Electoral Officer, Gujarat. Conducts Elections to Gujarat Legislative Assembly & Parliamentary seats from Gujarat.
CMO Gujarat @CMOGuj
1.3M Followers 339 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
DDO Arvalli Modasa @DdoArvalli
7K Followers 229 Following Official Twitter Account of DDO Arvalli ,District Panchayat Arvalli- Modasa
ELECTION ARVALLI @DeoArvalli
2K Followers 203 Following Free,Fair , Ethical and participative election related Activities.-District Election Officer & COLLECTOR, ARVALLI
Mittal Patel @Mittal4Nomads
29K Followers 545 Following Member of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, Blogger
DeshGujarat @DeshGujarat
472K Followers 132 Following Gujarat is something we are passionate about https://t.co/Wsn5g0QtgG
Vijay Rupani Memorial @vijayrupanibjp
3.0M Followers 249 Following Former Chief Minister of Gujarat, India, Swayamsevak and Karyakarta. Account managed by family and friends.
Dipsinh Rathod @Dipsinh_Rathod
6K Followers 305 Following Former MLA Of Prantij 1997 - 2007 And Former MP of Sabarkantha & Arvalli District, Gujarat.. ( 2014 - 2024 )
Pankaj Kumar @pkumarias
96K Followers 2 Following Member, Lokpal of India. Ex Chief Secretary , Gujarat Views expressed are personal.
Ami Manesh Joshi,Muni... @AmiJoshiBjp
856 Followers 1K Following Municipal Counsellor, Odhav. Ahmedabad, BHARTIYA JANTA PARTY
Nagarpalika Idar @NagarpalikaI
116 Followers 159 Following
UTKAL THAKOR @utkal_h
300 Followers 2K Following
Election Commission o... @ECISVEEP
599K Followers 63 Following ECI's handle for Voter Awareness. ECI Media Updates @SpokespersonECI General Elections 2024 - https://t.co/LKGTLTAxNR
Spokesperson ECI @SpokespersonECI
107K Followers 249 Following Election Commission of India @ECISVEEP. Pl see https://t.co/GBR35ImnTf, visit NGSP portal for EPIC issues
Mihin Desai @DesaiMihin
22 Followers 33 Following
Nisha Shah @nish801
39 Followers 111 Following
Janak Dave @dave_janak
49K Followers 5K Following Managing Editor @NewsCapitalGJ, Ex-Editor News18India, Ahmedabad. Follow us on WhatsApp: https://t.co/GLxXOy80L7
Parimal Nathwani @mpparimal
343K Followers 108 Following Director-Corporate Affairs, RIL; RS MP (AP); President-Gujarat State Football Association; Member-Nathdwara Temple Board; Wildlife Enthusiast (views personal)
DAY-NULM @NULM_MoHUA
6K Followers 229 Following Official account of Deendayal Antyodaya Yojana - National Urban Livelihoods Mission, Ministry of Housing and Urban Affairs, Government of India
Sushma Swaraj @SushmaSwaraj
12.4M Followers 0 Following This a/c is in the loving memory of Mrs.Sushma Swaraj.
JUGAL JOSHI @rakshakmumbai
1K Followers 5K Following President of समर्पण सेवा संस्था Mumbai # सर्व धर्म _ सर्व समाज # ऐक ही लक्ष्य - सेवा ही सेवा
Social Defence Office... @OfficeDefence
58 Followers 102 Following
Dr. Sudhirkumar J. Pa... @DrSudhirPatel
2K Followers 2K Following #Professor《TECHNOCRATS《Entrepreneur 《President@Innovation Guild 《Nationalist🇮🇳🇮🇳
Pravinbhai Gordhanji ... @pravinmalibjp
12K Followers 741 Following MLA, Deesa - Gujarat | politician | Eminent thinker on Public Administration & work on @UN @UN_SDG
Bharat Yagnik @bharatyagnikTOI
1K Followers 5K Following
Shailesh Chauhan @shaileshzee
780 Followers 2K Following Journalist, @Zee24Kalak | Photography | Sports |
Dilipsinh Parmar @DilipsinhParm19
587 Followers 641 Following
Kalpana Patel @Kalpanapatell
42 Followers 368 Following Pramukh-mahila morcha bjp vadodara jilla Director~gujrat rajjy mahila surkrsha samiti (gruh-vibhag)
Dakor Nagarpalika @dakor_np
255 Followers 181 Following This is official twitter handle for Dakor Nagarpalika
Iqbalhusen Iproliya @IqbalhusenI
63 Followers 85 Following CHAIRMEN SARVODAY BANK. MODASA X PRESIDENT MODASA SHAR CONGRESS X CAUNCILAR.MODASA NAGARPALIKA
R B Pateliya @r_pateliya
7 Followers 12 Following
Jaysinh Chauhan @jaysinhbjp1
15K Followers 1K Following -ex State Vice president Guj Bjp -Ex Minister Government of Guj, -Retired Principal . -Kheda District Prabhari Bjp
Hitendra Panchal @_hitendra03
808 Followers 254 Following Social Activist | Love #IndianArmy, Nation First 🇮🇳, #Gujju
Ankit Chauhan @ankitchauhan111
508 Followers 914 Following Journalist @ DDNews I BBC Guj. I News 24 Earlier worked as Copy Editor @ tv9 I Sandesh News I DD News Gujarati
Dr. Dhansukh Bhanderi @dhansukhbjp
7K Followers 123 Following Ex Chairman at Gujarat Municipal Finance Board Gandhinagar
Regional Commissioner... @rcmnorthudd
184 Followers 87 Following Office of Regional Commissioner of Municipalities, North Gujarat : Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Arvalli and Gandhinagar.
M Nagarajan @mnagarajan
11K Followers 4K Following Institutions Builder, TEDx Speaker. Hoots for startups. innovation junkie RT ≠ Endorsement.
Hitesh Surti @HiteshSurtiBJP
8K Followers 4K Following District Convenor, Social Media, @BJP4Valsad, https://t.co/uxoHgBdBJT Mo. 9328168999 [email protected]
NDMA India | रा�... @ndmaindia
451K Followers 3K Following
Modasa Aravalli @ModasaCity
2K Followers 331 Following News | Food | Heritage | Natural | Biggest Social Media Community Of #Aravalli | Promoting Only Positivity & Creativity. #ModasaCity #ArvalliDistrict
DPEO Arvalli @Dpeoaravalli
341 Followers 73 Following