Pritesh M Patel @PriteshMPatel3
Kadi, India Joined June 2017-
Tweets60
-
Followers92
-
Following18
-
Likes54
@Bhupendrapbjp સાહેબશ્રી રાજસ્થાનમાં @ashokgehlot51 કૉંગેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરીને ન્યાય આપ્યો તો, #Gujarat ની "ડબલ એન્જીન " સરકાર ગ્રામ પંચાયત #VCE_ને_પગાર આપીને ન્યાય આપે.🙏🙏 #VCE #Gujarat #પગાર @narendramodi @PMOIndia @CMOGuj @brijeshmeja1 @AmitShah @sandeshnews
@Bhupendrapbjp સાહેબશ્રી VCE સરકાર વિરોધી નથી પણ ગુજરાત સરકાર ન્યાય નથી આપી શકી એટલે નાછૂટકે લડત આપવી પડે છે. સરકાર સાથે #VCE એ 16 વર્ષથી વગર પગારે કામ કર્યું અને પગારની માંગણી કરી એટલે #VCE વિરોધી થઈ ગયા. #ન્યાય સરકાર આપશે?? કે શોષણ ચાલુ રાખશે?? #VCE #હડતાળ @brijeshmeja1
સર,જમીની હકીકતથી ૧૦૦% વાકેફ છો ? તો #કાગળીયાંનીસરકાર' નું મહેણું ભાંગે તેવા પ્રયાસો થવા જોઈએ. #વીસીઈ છું એટલે નહીં પણ #પેજસમિતિ માં યે છું તો સાચું કહેવું ફરજ. #grassroot પર ધ્યાન વધારવાની જરૂર છે. વીસીઈ માત્ર ૧ મહિનામાં એ મહેણું ભંગાવી શકે છે. બસ, એની વાત સાંભળો. માગણી સંતોષો.
સર,જમીની હકીકતથી ૧૦૦% વાકેફ છો ? તો #કાગળીયાંનીસરકાર' નું મહેણું ભાંગે તેવા પ્રયાસો થવા જોઈએ. #વીસીઈ છું એટલે નહીં પણ #પેજસમિતિ માં યે છું તો સાચું કહેવું ફરજ. #grassroot પર ધ્યાન વધારવાની જરૂર છે. વીસીઈ માત્ર ૧ મહિનામાં એ મહેણું ભંગાવી શકે છે. બસ, એની વાત સાંભળો. માગણી સંતોષો.
@jitu_vaghani @narendramodi @narendramodi ji.🙏 આ તમારા ડીજીટલ ગુજરાત ના ઘડવૈયા વીસીઈ ની હાલત જુઓ. શું આપ ઈચ્છો છો કે વીસીઈ આવા ગરીબ જ રહે ? @Bhupendrapbjp ને કહો કે ૧૬ વર્ષથી પોતાનું વિચાર્યા વગર ગામ ની સેવા કરનારા ને હવે તો સરકારી લાભ આપો. મીનીમમ વેજીસ મુજ્બ તો મળવા દયો. એનો પણ પરિવાર હશે. સપના હશે.🙏
Justice for VCE
@narendramodi સાહેબશ્રી ગ્રામ પંચાયત #VCE ની માંગણીઓ અને વેદના બાબતે આપશ્રીને રજુઆત કરવાં માંગતા હોય અમોને સમય આપીને ન્યાય અપાવવા મેં કરશો જી. #VCE #હડતાળ #Gujarat @Bhupendrapbjp @brijeshmeja1 @CMOGuj @PMOIndia @jitu_vaghani @sanghaviharsh @vmittra
@Bhupendrapbjp આજે હડતાળનો 23 મોં દિવસ. સરકાર ગ્રામ પંચાયત #VCE માટે ભેદભાવ રાખીને બેઠી હોય એવુ લાગે છે.. #VCE છેલ્લા 16 વર્ષથી સરકાર સાથે છે અને આવનાર વર્ષોમાં પણ સરકાર સાથે જ રહેશે. સરકાર જલ્દી માંગણીઓનું નિરાકરણ લાવે એવી વિનંતી. #VCE #હડતાળ #Gujarat @brijeshmeja1 @CMOGuj
@narendramodi जी हम Gujarat के ग्राम पंचायत #VCE अपने जीवन निर्वाह के लिए पगार मागते है। मगर Gujarat Govt कुछ भी निर्णय नहीं ले रहीं है। हमारा शोषण हो रहा है और @Bhupendrapbjp चुप्प बैठे हुए है। हमे न्याय कोन देगा?? आज १४००० परिवार आर्थिक संकट से जूझ रहा है। हमे न्याय दो #VCE
@narendramodi जी आपके Gujarat में ग्राम पंचायत #VCE १७ दिन से आंदोलन कर रहे है। गुजरात सरकार निराकरण करने में असफल रही है। #VCE #हड़ताल #Gujarat @Bhupendrapbjp @brijeshmeja1 @CRPaatil @KanuDesai180 @jitu_vaghani @PMOIndia @CMOGuj @sandeshnews @GujaratSamacha4 @VtvGujarati
છીએ. વીસીઈ તરીકે ગામલોકોની સેવાનો મોકો એ નશીબની વાત છે. પરંતુ હવે મોટાભાગના ત્રીસી વટાવી રહેલા વીસીઈની સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓ પણ આવતી હશે.આપ વિદિત જ છો. વીસીઈ કાળી રાત્રે જરુરીયાતમંદનુ કામ કરે તો શું આવા ૧૪૦૦૦ સેવાના ભેખધારીઓ પ્રત્યે સરકાર તરીકે આપની કોઈ જવાબદારી ન બને ?
છીએ. વીસીઈ તરીકે ગામલોકોની સેવાનો મોકો એ નશીબની વાત છે. પરંતુ હવે મોટાભાગના ત્રીસી વટાવી રહેલા વીસીઈની સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓ પણ આવતી હશે.આપ વિદિત જ છો. વીસીઈ કાળી રાત્રે જરુરીયાતમંદનુ કામ કરે તો શું આવા ૧૪૦૦૦ સેવાના ભેખધારીઓ પ્રત્યે સરકાર તરીકે આપની કોઈ જવાબદારી ન બને ?
આપણું_ગામ_આપણું_ગૌરવ ડિજિટલ ગુજરાતના મહારથી ગ્રામ પંચાયત #VCE નું છેલ્લા 16 વર્ષથી શોષણ કરતી ગુજરાત સરકાર. #કમિશન_બેઝ_દુર_કરો #પગાર_ધોરણ_લાગુ_કરો #VCE @brijeshmeja1 @Bhupendrapbjp @CMOGuj @PMOIndia @ArvindKejriwal @RahulGandhi @narendramodi @CRPaatil @jagdishthakormp @vmittra
#VCE આંદોલન આજે હડતાળનો તેરમો દિવસ. પોલીસ તંત્ર દ્વારા ઘણા હોદ્દેદારો ડિટેઇન કરવામાં આવ્યા. ન્યાય માંગવો ગુનો છે. અમે માત્ર ઇગ્રામ પોલિસી હટાવી પગાર લાગુ કરો એટલી #VCE ની સામાન્ય માંગણી છે #VCE #Gujarat @narendramodi @brijeshmeja1 @Bhupendrapbjp @CMOGuj @PMOIndia @jitu_vaghani
હડતાળનો 12 મોં દિવસ. @brijeshmeja1 જી ગઈકાલે 8000 થી ઉપર ગ્રામ પંચાયત #VCE દ્વારા સચિવાલય થી લઈને સત્યાગ્રહ છાવણી સુધીનો કાર્યક્રમ કર્યા બાદ 10000 જેટલાં VCE ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. આજે સોસાયટી ચેમરેનશ્રી પાસે ગુજરાતના #VCE ઓ જવાબ માંગશે. #VCE #Gujarat @Bhupendrapbjp
माननीय श्री @narendramodi जी जन्मदिन की अनेक शुभकामनाएं एवं भारत को भव्य और दिव्य बनाने के आपके अविरत प्रयास को नमन 💐🎉🙏 #VCE #Gujarat @pmo @CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1 @jitu_vaghani @sanghaviharsh @CRPaatil @JPNadda @AmitShah @BJP4Delhi @BJP4Gujarat @vmittra
@brijeshmeja1 સાહેબશ્રી 14000 પરિવાર આતુરતાથી ન્યાય જંખી રહ્યો છે. કમિશન બેઝ પોલિસી બદલી ચોક્કસ નીતિ બનાવો જેથી ગ્રામ પંચાયત #VCE ને પગાર મળે. #VCE #હડતાળ #Gujarat @Bhupendrapbjp @CMOGuj @PMOIndia @narendramodi @ArvindKejriwal @RahulGandhi @devanshijoshi71 @golanihemant @vmittra
@brijeshmeja1 પંચાયત અને શ્રમ રોજગાર મંત્રીશ્રી છો આપ... ગ્રામ પંચાયત #VCE નું ખુલ્લેઆમ શોષણ થઇ રહ્યું છે. પરિવર્તન સંસારનો નિયમ છે એમ 16 વર્ષથી કમિશન પોલીસી દુર કરી ન્યાય આપવો એ મંત્રીશ્રીનો અધિકાર છે. આપ સ્વતંત્ર હવાલો ધરાવો છો પણ દુઃખ સાથે કહેવું પડે છે કે સચિવો કહે એમ કરો છો
@Bhupendrapbjp ઈ ગ્રામ સોસાયટીના આપ ચેરમેનશ્રી છો, #eGram સોસાયટી #VCE ઓનું શોષણ કરે છે, અને સરકારની જવાબદારી છે "શોષણ" દુર કરવાની ઇગ્રામ પોલીસી હટાવો પગાર ધોરણ લાગુ કરો, #VCE #હડતાળ #Gujarat #RemoveEgramPolicy @Bhupendrapbjp @CMOGuj @PMOIndia @narendramodi @ArvindKejriwal
@Bhupendrapbjp સાહેબશ્રી આજથી ડબલ એન્જીન સરકારના પાયાના કર્મચારીની હડતાળ શરૂ. ગામડાઓમાં ઈ શ્રમ, આયુષ્માન કાર્ડ, આવકનો દાખલો, 7/12 ના ઉતારા જેવી મહત્વપૂર્ણ 19 થી 20 વિભાગોની કામગીરી બંધ.👈👈 "પગાર" મેળવવો અમારો અધિકાર છે, કમિશન પોલિસી હટાવી પગાર ધોરણ લાગુ કરો #VCE #હડતાળ #Gujarat
અમારો વોટ....જે પાર્ટી VCE કર્મચારીઓને લઘુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન આપવાની ચૂંટણી પહેલા જો શાસક પક્ષ જાહેરાત કરે તો શાસક પક્ષ ને ..જ....નહિતર જે પક્ષ આ અંગે પોતાના ચૂંટણી ઢંઢેરામાં VCE મુદ્દાનો સમાવેશ કરે તેને....પછી તે ગમે તે પક્ષ જો....કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી... #VCE

khiloda group gram pa... @upendrakatara7
6 Followers 44 Following
J. thakor @jorajithakor8
76 Followers 797 Following
Nilesh_malasa @nilesh_malasa
369 Followers 947 Following VCE E-Gram Computer Operator Malasa Gram Panchayat
gautam patel @gautamp92781289
80 Followers 353 Following
Thakor Gaurav @ThakorGaurav20
0 Followers 13 Following
Manoj @Manoj29805057
1K Followers 1K Following
BARIA PRABODH @BariaPrabodh
43 Followers 87 Following
Thakor pareshsinh @TPareshsinh
117 Followers 374 Following
Tadvi Gautam @Gautam78483435
220 Followers 777 Following 🦁King of Chotaudepur Sankheda🦁 🏹 જય જોહાર 🏹 🙏 🏹 જય આદિવાસી 🏹
Ranjitsinh Zala @RanjitsinhZal15
308 Followers 198 Following
shaileshkumar bhabho @smitsbhabhor
218 Followers 484 Following
Pritesh Patel @pmpatelmech
6 Followers 36 Following
Mukesh Bhavsar @MukeshBhavsar02
5 Followers 40 Following
Laxman Desai sk @DesaiLm
361 Followers 2K Following obc youth vice president bjp khedbrahma malthari sangthan sk. RECT Khedbrahma
ChauDHary Anil @ChauDHa92261778
9 Followers 106 Following
Dangodara Mehul @dangodara_mehul
144 Followers 240 Following Music Sports Entertainment Government and Politics
Kasumbad Gram Panchay... @gpkasumbad
2K Followers 1K Following Sports TV Breaking News News Music Hindi Music Sports News, TV and Scores Cricketers and Commentators
Natu Sagar @NatuSagar1
13 Followers 122 Following
29911-NENPURGP-MHD-KH... @29911_NENPURGP
203 Followers 655 Following E_Gram Panchayat Nenpur Ta.Mahemdavad Di.Kheda
Hasanali Agalodiya @hasanaliga
110 Followers 243 Following
suresh das v.c.e @sureshhonda19
547 Followers 967 Following
ગુજરાત �... @VCEGUJARATSTATE
8K Followers 2K Following ● ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ ● 🏡 Gujarat State Gram Panchayat VCE Mandal 🏡
Vikas Patel @vikaspatel9395
5 Followers 58 Following
Viral @Viral1692
14 Followers 44 Following
Collector Mehsana @CollectorMeh
21K Followers 104 Following Official account of the Collector & DM, Mehsana, Government of Gujarat
Anupam Kher @AnupamPKher
20.5M Followers 264 Following Actor/Teacher/MotivationalSpeaker/UN Ambassador @HeForShe/Author/Padma Shri/PadmaBhushan
Alpesh Thakor @AlpeshThakor_
39K Followers 802 Following MLA - Gandhinagar South | Karyakarta @bjp4gujarat . President - Gujarat Kshatriya Thakor Sena, OBC-SC-ST Ekta Manch. 🇮🇳
Jayesh bhanushali @Jayeshkb121280
32 Followers 19 Following
Janak @janakpatel1706
23 Followers 92 Following
Iqbal @Iqbal16249560
77 Followers 183 Following Music Entertainment Bollywood and Celebrities Comedy and Humour News Sports
imtiyaz multani @imtiyaznandan
7 Followers 1 Following
chirag modi @chiragmodi99
27 Followers 9 Following
Akshay Kumar @akshaykumar
47.0M Followers 27 Following
Amitabh Bachchan @SrBachchan
48.7M Followers 2K Following "तुमने हमें पूज पूज कर पत्थर कर डाला ; वे जो हमपर जुमले कसते हैं हमें ज़िंदा तो समझते हैं "~ हरिवंश राय बच्चन
Jitendra Solanki @jp__Solanki
2K Followers 472 Following e-Gram Panchayat @twitter.com/jitendra solanki