𝖗𝖆𝖒 𝖇𝖍𝖆𝖒𝖒𝖆𝖗 @RamBhammar3
𝓪𝓰𝓻𝓲𝓬𝓾𝓵𝓽𝓾𝓻𝓮 𝓭𝓮𝓹𝓪𝓻𝓽𝓶𝓮𝓷𝓽 Talaja, India Joined December 2017-
Tweets49
-
Followers38
-
Following184
-
Likes215
કૃષિ મહોત્સવના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં *રાજ્યના શ્રેષ્ઠ ખેડૂત* તરીકે જેસર તાલુકાના કોટામોઇ ગામના શ્રી હિંમત ભાઇ લકકડને રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા જુવારની જાત કોઠાસૂઝથી વિકસાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. #RaviKrishiMahotsav #Agriculteur @CMOGuj @GujDCoffice
સંકલિત જીવાત નિયંત્રણ અભિગમ અંતર્ગત ફોકસડ એક્સ્ટેન્શન એપ્રોચ અપનાવી સિહોર તાલુકાના દેવગણાં ગામે એકીસાથે ૭૦ ખેડૂતોને સહાયથી સોલાર લાઇ ટ્રેપનું વિતરણ.ખેતીવાડી ખાતા તરફથી ૭૦% સબસિડી ઉપરાંત કિસાન ગ્રાહક ભંડાર, દેવગણાં તરફથી ૨૦% સહાય,આમ ખેડૂતોને ૧૦% રકમમાં સોલાર લાઇટ ટ્રેપ આપવામાં આવી
પાક કાપણી અખતરા અંતર્ગત શિહોર તાલુકામાં બાજરી અને તલના પાકમાં પાક કાપણી અખતરાની કામગીરી ટોપ પ્રાયોરિટીના ધોરણે કરતા તાલુકાના ગ્રામસેવક મિત્રો @CMOGuj @RaghavjiPatel @brijeshmeja1 @jitu_vaghani @RCMakwanaBJP @DirectorateofA1 @GujAgriDept @Collectorbhav @BhavnagarDdo @Guj_Gramsevak
કર્મચારીઓની એક જ માંગ, જૂની પેંશન યોજના શરૂ કરે સરકાર #WeWantOPS #massclforops @CMOGuj @crpatilmp @tv9gujarati @sandeshnews @GSTV_NEWS @nirmananews @abpasmitatv @sandeshnews @Divya_Bhaskar @isudan_gadhvi @AAPGujarat @shaktisinhgohil
કર્મચારીઓની એક જ માંગ, જૂની પેંશન યોજના શરૂ કરે સરકાર #WeWantOPS #massclforops @CMOGuj @crpatilmp @tv9gujarati @sandeshnews @GSTV_NEWS @nirmananews @abpasmitatv @sandeshnews @Divya_Bhaskar @isudan_gadhvi @AAPGujarat @shaktisinhgohil https://t.co/vTOznFWlTB
तिरंगा आणि राजमुद्रा... आज प्रत्येक शिवभक्तासाठी, महाराष्ट्रासाठी अत्यंत अभिमानाचा आणि गौरवाचा क्षण आहे. पारतंत्र्याची आणखी एक निशाणी आज पुसली गेली आणि त्याजागी आपल्या लाडक्या, जाणत्या राजाची, शिवछत्रपतींच्या राजमुद्रेच्या आकारातील नवी निशाणी स्थापित झाली! #IndianNavy #Ensign
કર્મચારીઓના જૂની પેંશન યોજના સહિતના તમામ પડતર પ્રશ્ન નું સત્વરે નિરાકરણ લાવે.. @CMOGuj @sanghaviharsh @jitu_vaghani @KanuDesai180 @abpasmitatv @VtvGujarati @tv9gujarati @RonakABPAsmita @bprawatNOPRUF @CRPaatil @NOPRUF_SURAT @bprawatNOPRUF @Rakes_Kantharia @Guj_Gramsevak
વલ્લભીપુરના ગામોમાં ફિલ્ડ વિઝિટ કરવામાં આવી.આ વિસ્તારના ખેડૂતોઓ કરેલ નવીનતમ પ્રયોગ લીલાપડવાસ ની પણ મુલાકાત લીધી હતી. ખેડૂત મીટીંગ પણ થઈ. આ વિઝીટમાં મ.ખે.ની સાહેબ, કેવિકે ના તજજ્ઞશ્રી, ગ્રામસેવક મિત્રો અને ખેડૂતો મિત્રો હાજર રહ્યા હતા. @CMOGuj @RaghavjiPatel @brijeshmeja1
*ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભેચ્છા..* *ગણપતિ ગજાનંદ તમને તથા તમારા પુરા પરિવાર ને સુરક્ષિત રાખે એવી ખરા દિલ થી પ્રાર્થના...🙏
Glimpses from Faridabad, where the Amrita Hospital has been inaugurated. @Amritanandamayi
શિહોર તાલુકાના કરકોલીયા ગામે પેસ્ટ સર્વેલન્સની કામગીરી ગ્રામસેવકશ્રી દ્વારા કરવામાં આવી.કપાસ વચ્ચે આંતરપાક તરીકે મકાઈમાં 50 % કરતા વધુ છોડ પર ફોલ આર્મીવોર્મનું નુકશાન જોવા મળ્યું. નિયંત્રણ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. @CMOGuj @RaghavjiPatel @brijeshmeja1 @DirectorateofA1
આજરોજ કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવ ડ્રોન ટેક્નોલોજી દ્વારા ઈફ્કો નેનો યુરિયા છંટકાવ નો પ્રારંભ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે થી કરવામાં આવ્યો વધુ માહિતી માટે ખેતીવાડી કર્મચારીઓ નો સંપર્ક કરવા વિનંતી @ddomorbi1 @DaoMorbi @brijeshmeja1
પાલીતાણા તાલુકાના ખેડૂતોએ સરકારશ્રીની સહાય યોજના હેઠળ ખેતીવાડીના સાધનો જેવા કે વાવણીયા,પાવરટીલર,રોટાવેટર અને પ્લાઉની ખરીદી કરેલ જેની સ્થળ પર રૂબરૂ જઈને ગ્રામસેવકશ્રી દ્વારા ચકાસણી કરવામા આવી.@RaghavjiPatel @brijeshmeja1 @DirectorateofA1 @Collectorbhav @BhavnagarDdo @Guj_Gramsevak
તળાજા તાલુકાના ગામોમાં મકાઈમાં પૂછડે ચાર ટપકાવાળી ઈયળ અંગે પેસ્ટ સર્વેલન્સની કામગીરી કરતા ગ્રામસેવકશ્રી. ખેડૂતોને મકાઈ પાકમાં આ પેસ્ટના નિયંત્રણ અંગેના પેમ્પ્લેટ વિતરણ કરી માર્ગદર્શક આપ્યું.@RaghavjiPatel @brijeshmeja1 @DirectorateofA1 @Collectorbhav @BhavnagarDdo @Guj_Gramsevak
તળાજા તાલુકાના ગામોમાં કપાસના પાકમાં ગુલાબી ઇયળના પેસ્ટ સર્વેલન્સની કામગીરી કરતા ગ્રામસેવકશ્રી.ખેડૂતોને આ પેસ્ટના નિયંત્રણ માટે માર્ગદર્શન અપાયું તથા યલો સ્ટિકી ટ્રેપના ઉપયોગ વિશે માહિતી આપી.@RaghavjiPatel @brijeshmeja1 @DirectorateofA1 @Collectorbhav @BhavnagarDdo @Guj_Gramsevak
"ભાઈ બહેનના અતૂટ પ્રેમના નિ:સ્વાર્થ સંબંધનું પ્રતિક એટલે રક્ષાબંધન" એક સૂતરના તાંતણે બંધાયેલ પવિત્ર બંધન કે જ્યાં દુનિયાની તમામ શક્તિઓ ટૂંકી પડે, એવા ભાઈ-બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. @Guj_Gramsevak #rakshabandhan2022
1. ઓછું ખાતર વપરાય (જમીનનું અને માણસ નું સ્વાસ્થ્ય સુધરે) 2. સમયનો બચાવ 3. પૈસાનો બચાવ ડ્રોન થી ખાતર-દવા ના છંટકાવથી બીજા ઘણા લાંબા ગાળા ના ફાયદા થાય છે.Online અરજી 26/08/2022 સુધી ચાલુ છે. @ddo_mehsana @RaghavjiPatel @brijeshmeja1 @GujAgriDept @DirectorateofA1 @Guj_Gramsevak
ગુજરાત સરકારની ખેડૂત અને કૃષિ સહાયલક્ષી યોજના દ્વારા આધુનિક ખેતી માટે ઉપયોગી રોટાવેટર જેવાં ખેત ઓજારોનો લાભ લઇ કાર્યક્ષમતામાં વધારો કરનાર કચ્છના શ્રી પોકાર પુરુષોત્તમભાઈ બની રહ્યા છે અન્ય ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ.
"આઝાદી કા અમૃત મહોત્સવ"ના ભાગરૂપે ઉજવવામાં આવતું "હર ઘર તિરંગા અભિયાન" ને વેગવાન બનાવવા બાવળા તાલુકામાં સાધન સહાય ચકાસણી કેમ્પમાં આવેલ ખેડૂત મિત્રોને તિરંગા વિતરણ કરવામાં આવ્યુ તથા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. @Guj_Gramsevak @GujAgriDept @RaghavjiPatel @dp_amdavad @CollectorAhd

Yolanda Ramos @YolandaRam69145
129 Followers 3K Following
securealerts007 @securealerts007
23 Followers 5K Following
ગીર સોમ�... @gs_girsomnath
668 Followers 122 Following
Naran ahir @KotarNaran
1 Followers 7 Following
Gambhir Baraiya @GambhirBaraiya4
15 Followers 49 Following
𝐌𝐚𝐧𝐨𝐣 ... @Manoj_8993
2K Followers 2K Following GJ-✌ जय जय गरवी गुजरात 🙏🙏 (RTs & Likes are no endorsement)
Kaushik Dhandhalya @Kaushikkumar_D
125 Followers 133 Following
Ghanshyamsinh Solanki @Shyam1141
59 Followers 160 Following STATISTIK ASSISTANT GOVERNMENT OF GUJARAT
અમદાવાદ... @GsAmdavad
864 Followers 361 Following Ahmedabad Jilla Gramsevak Mandal Official Tweeter Account
VIPUL PANDYA @PANDYAVIPULKUM
1K Followers 4K Following
RAJESHBHAI SOLANKI @RAJESHBHAISOL13
5 Followers 9 Following
Pateliya Sunil @PateliyaSunil11
27 Followers 168 Following
DHARMENDRASINH ZALA @ImDrmsinhzala
676 Followers 1K Following 💼(GRAMSEVAK) Department Of Agricalture, Cooperation & Farmer Welfare @khedaGSmandal (Kheda Dist Gramsevak mandal Pramukh) https://t.co/bi4FGcDsfD🌍
risky @BIHOLABHARATSI3
776 Followers 596 Following
SURESH BARAIYA @SURESHB11050478
0 Followers 2 Following
R K Astik @Rutvij_161
265 Followers 344 Following Extension Officer Agri, District Panchayat,𝙱𝚑𝚊𝚟𝚗𝚊𝚐𝚊𝚛 🅻🅾🅺🅱🅷🅰🆁🆃🅸 🅱🆁🆂
Vihata Ahir @AhirVihata
18 Followers 161 Following
chandrasinh parmar @cparmar052
60 Followers 366 Following
Dev Ahir_ @DevAhir33213273
1 Followers 29 Following
Mayabhai Bheda Ahir @BhedaMayabhai
69 Followers 264 Following
MANOJ PANOT @ManojPanot
14 Followers 44 Following
parmar kaushik @parmark34300842
4 Followers 28 Following
Harshad Rupapara @HarshadRupapara
265 Followers 717 Following Information Dept. #GoG #Gandhinagar #Junagadh🦁 Student of Journalism(The views are personal) #GSET #NCC #Nature🌳🌱🌴🌾
Drvinod Jada @DrvinodJada
65 Followers 182 Following
Naju Bhammar @bhammar_naju
39 Followers 226 Following
Lalqilla Rice @lalqilla_rice
1K Followers 1K Following LAL QILLA Basmati Rice being a rich and unforgettable blend of tradition and exotic produce optimizes the spirit of a unique and incredible India.
PIB India @PIB_India
3.2M Followers 319 Following Press Information Bureau. Nodal agency for communicating to media on behalf of #Government of #India. In Hindi: @pibhindi For Fact Check: @PIBFactCheck
R K Astik @Rutvij_161
265 Followers 344 Following Extension Officer Agri, District Panchayat,𝙱𝚑𝚊𝚟𝚗𝚊𝚐𝚊𝚛 🅻🅾🅺🅱🅷🅰🆁🆃🅸 🅱🆁🆂
Naran ahir @KotarNaran
1 Followers 7 Following
𝐌𝐚𝐧𝐨𝐣 ... @Manoj_8993
2K Followers 2K Following GJ-✌ जय जय गरवी गुजरात 🙏🙏 (RTs & Likes are no endorsement)
Yogi Adityanath Offic... @myogioffice
11.5M Followers 13 Following Twitter account of https://t.co/wyDBIIaREe – Shri Yogi Adityanath Ji personal website & office
અરવલ્લી... @ARVALLIGSMANDAL
735 Followers 308 Following official Twitter Account - Arvalli District gram sevak Mandal, (Gujarat) [email protected] President - Kamlesh Soneri ( 7984191765 )
DDOBhavnagar @BhavnagarDdo
2K Followers 100 Following Official handle of District Development Officer Bhavnagar,District Panchayat, Bhavnagar (જિલ્લા પંચાયત કચેરી-ભાવનગર)
ગીર સોમ�... @gs_girsomnath
668 Followers 122 Following
SMC Gujarat @smcgujarat
8K Followers 28 Following Official Twitter handle of The State Monitoring Cell (SMC),Gujarat Police.
Directorate of Agricu... @DirectorateofA1
2K Followers 67 Following Official account of Directorate of Agriculture, Govenment of Gujarat
ગાંધીનગ... @GNR_GRAMSEVAK
543 Followers 95 Following OFFICIAL ACCOUNT OF GRAMSEVAK MANDAL GANDHINAGAR
ખેડા ગ્�... @khedaGSmandal
1K Followers 359 Following Kheda IT Cell Pratinidhi @ImDrmsinhzala https://t.co/o2J4QaaFl5🌍
GADHAVI ROHIT KHEMRAJ... @Rohitkhemrajdan
754 Followers 396 Following પ્રમુખ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
SURAT JILLA GRAMSEVAK... @gsmandal_surat
720 Followers 103 Following સુરત જીલ્લા ગ્રામસેવક મંડળ (IT CELL)
risky @BIHOLABHARATSI3
776 Followers 596 Following
અમદાવાદ... @GsAmdavad
864 Followers 361 Following Ahmedabad Jilla Gramsevak Mandal Official Tweeter Account
Raghavji Patel @RaghavjiPatel
31K Followers 500 Following Cabinet Minister – Agriculture, Animal Husbandry, Cow Breeding, Fisheries, Rural Housing and Rural Development Govt. of Gujarat, MLA-77 Jamnagar
નવસારી �... @GsTeamNavsari
789 Followers 248 Following 📢The official handle of 'District Gramsevak Union Navsari' Concerned of Agriculture Department ⚡Get useful Information,News and activities of our Agri. Sector
Gujarat Agriculture, ... @GujAgriDept
12K Followers 195 Following This is the official Twitter Handle of the Department of #Agriculture & #Farmers Welfare, Ministry of Agriculture & Farmers Welfare, Government of Gujarat
Gujarat Rajy GramSeva... @Guj_Gramsevak
2K Followers 68 Following Gujarat Rajy Gramsevak Mahamandal ABD IT CELL Pratinidhi
Brijesh Merja @brijeshmeja1
55K Followers 243 Following Former - Minister-Government of Gujarat. Former - Member of Legislative Assembly (MLA): Morbi-Maliya, Gujarat State.
શ્રી પો�... @Gramsevak_PBR
1K Followers 470 Following ખેડૂતોના કલ્યાણ માટે કાર્ય કરતા પાયાના કાર્યકર એટલે ગ્રામસેવક.
Jagat Prakash Nadda @JPNadda
3.9M Followers 551 Following National President - Bharatiya Janata Party @BJP4India | Union Minister of Health and Family Welfare | Union Minister of Chemicals and Fertilizers
CMO Gujarat @CMOGuj
1.3M Followers 338 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
Jayraj Aata Ahir @bhammarjayraj1
572 Followers 18 Following Official account , President Yuva bhajap talaja taluka .
Rohit Sharma @ImRo45
24.2M Followers 44 Following
Kamala Harris @KamalaHarris
20.8M Followers 702 Following Always fighting for the people. Wife, Momala, Auntie. She/her. 107 Days available now.
Anupam Kher @AnupamPKher
20.5M Followers 263 Following Actor/Teacher/MotivationalSpeaker/UN Ambassador @HeForShe/Author/Padma Shri/PadmaBhushan