ગીર સોમનાથ જીલ્લા ગ્રામસેવક મંડળ @gs_girsomnath
Joined October 2021-
Tweets331
-
Followers668
-
Following122
-
Likes50
ગીર સોમનાથના ખેડૂતો આત્મા પ્રોજેક્ટ દ્વારા અપાતી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તાલાલા તાલુકાના રાજેશભાઇ વાઢિયા તેમની ૧૦ વીઘા જમીનમા પ્રાકૃતિક ખેતી કરી નારિયેળી, શેરડી, મગફળી, મગ, અડદ, બાજરી, સહિતના પાકનુ વાવેતર કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે.
'એક પેડ માં કે નામ' અભિયાનને સાર્થક કરતો સૂત્રાપાડા તાલુકો --- વૃક્ષો પુણ્ય રીતે ઉછળે તે માટે વૃક્ષોને ટ્રી ગાર્ડથી સંરક્ષિત કરાયાં --- મુખ્ય બજાર, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિત વિવિધ જગ્યાઓએ વૃક્ષોનું વાવેતર @CMOGuj @InfoGujarat @collectorgirsom @DdoGirsomnath
રસાયણના ઉપયોગ વગરની દેશી ગાય આધારિત ખેતીનુ અનોખુ વિજ્ઞાન --- જમીનને જરુરી પોષક તત્વો જીવામૃત અને ઘન જીવામૃત દ્વારા જમીનના મૂળમા જઈ છોડને પોષણ પુરું પાડે છે --- પ્રાકૃતિક ખેતીના આધાર સમાન દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરમા પોષક તત્વોનો ભંડાર @CMOGuj @InfoGujarat @collectorgirsom
ભારતના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાત 14% યોગદાન સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2023-24માં 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું થયું ઉત્પાદન. નીમ કોટેડ યુરિયાની સતત વધી માંગને પહોંચી વળવા સજ્જ બન્યું ગુજરાત. #NeemCoatedUreaGuj
ગુજરાત રાજ્ય ગ્રામસેવક&ભાવનગર ખેતીવાડી દ્રારા આયોજીત DAPL સીઝન 2 ભાવનગર (ગારિયાધાર) SBV ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા.11-12 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર અને ગીર સોમનાથ વચ્ચે ફાઇનલ મેચમાં ગીર સોમનાથ જિલ્લાની ટીમ ગીર લાયન વિજેતા બની. @GRAMSEVAKBVNGUJ @Guj_Gramsevak
ગીર સોમનાથ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ તા.3 અને 9 ડિસેમ્બરે નામ નોંધાવવા, કમી, સુધારા કરાવવા આપના મતદાન મથક ની મુલાકાત લઈ બીએલઓ દ્રારા મતદારયાદીને અદ્યતન બનાવવા સહભાગી બનવા જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી અપીલ કરું છું @CEOGujarat @InfoGujarat @InfoGirsomnath
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે તા.08.12.2023 નાં સવારે 10.30 કલાકે વહેલા તે પહેલા ધોરણે ikhedut.gujarat.gov.inપર અરજીઓ સ્વીકારવામાં આવશે..@collectorgirsom @DdoGirsomnath @Guj_Gramsevak
અત્રેના જીલ્લામાં ઉના તાલુકાના એલંપુર ગામમાં પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ ૨લાખનો ચેક વીમા ધારકના વારસદારોને બેંક દ્વારા અપાયો. આ વીમા યોજના હેઠળ પરિવાર પર આવતી આકસ્મિક આર્થિક સંકડામણમાં ખૂબ મદદરૂપ બને છે. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76
ઉના ના મઘરડી ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જ્યાં વિવિધ કેમ્પમાં લોકોએ સ્થળ પર જ લાભો મેળવ્યા જેમાં એનિમિયા, PMJAY કાર્ડ ૧૦૦% સિદ્ધી, ટીબી તપાસ, NCD તપાસ સાથે મહિલા, વિદ્યાર્થી અને રમતવીરોને સન્માનિત કરાયા. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76
ગીર સોમનાથના અલગ અલગ તાલુકામા ખેડૂતોને રવિ પાકો વિશે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અને ખેતી પાકો અંગે આધુનિક અને વૈજ્ઞાનિક સમજ મળી રહે તે હેતુ બે દિવસ #રવિકૃષિમહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @RaghavjiPatel @bachubhaikhabad @collectorgirsom @DdoGirsomnath
જિલ્લા કક્ષાનો "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ વેરાવળના કાજલી ગામે યોજાયો. સાંસદશ્રી, જિલ્લા પ્રમુખશ્રી, આગેવાનો અને લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી. સાથે આરોગ્ય તપાસણી, પશુપાલન સારવાર અને ખેતીવાડી ડ્રોન જેવા કેમ્પ યોજવામાં આવ્યા. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત આજ રોજ સોમનાથ મંદિર પટાંગણથી પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે લીલી ઝંડી આપી. આવતી કાલથી સરકારશ્રીની વિવિધ યોજનાની સફળતા લોકો સુધી પહોંચાડવા જિલ્લામાં પરિભ્રમણ કરશે સાથે વિવિધ લાભો સ્થળ પરથી આપશે. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76
"કૃષી મહોત્સવ" અંતર્ગત આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા પ્રાકૃતિક કૃષિના વિવિધ કુલ ૧૨ આદર્શ મોડલ ફાર્મ અને ઉત્પાદનોના સ્ટોલ પર અંદાજિત ૨૫૦૦ થી પણ વધુ ખેડુતો દ્વારા મુલાકાત લીધી અને પ્રાકૃતિક કૃષિ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન મેળવેલ. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76
મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ તથા પૂર્ણા યોજના અન્વયે તાલુકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ નિમિતે “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ તાલાલા ખાતે કિશોરી મેળો યોજાયો. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76 @nirala_kk
પ્લાન ઇન્ટરનેશનલ (ઇન્ડિયા ચેપ્ટર) NGO દ્વારા "ડેટ્ટોલ હાઇજીન ઓલિમ્પિયાડ ૦.૨" સ્પર્ધા યોજાઇ હતી.જેમાં ધોરણ ૪માં ભણતી જાંબુરની દીકરી શમાનુર ઇબ્રાહીમભાઇ મજગુલ રાજ્યમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં ત્રીજા ક્રમે આવી ગીરસોમનાથનું ગૌરવ વધાર્યું છે. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76
"મેરી માટી મેરા દેશ" અંતર્ગત ગીર ગઢડા તાલુકા કક્ષાનો કાર્યક્ર્મ યોજાયો. પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા લોકોની મોટી સંખ્યામાં હાજરી સાથે રથ યાત્રા યોજવામાં આવી. લોકોએ યાત્રાને વધાવી અને માટી એકત્રિત કરવામાં પોતાનું યોગદાન આપ્યું. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76
૧ ઓક્ટોમ્બર સફાઈ અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, NGO તથા સફાઈ કામદારો સાથે સોમનાથ ચોપાટીની સફાઈ કરવામાં આવી.એકઠો થયેલ ઘન કચરાનો યોગ્ય નિકાલ કરાયો.આજના આ શ્રમદાન માં સહભાગી થવા બદલ તમામનો આભાર. @PMOIndia @CMOGuj @monakhandhar @skumar_76
વેરાવળ તાલુકા પંચાયત ભવનનો ભૂમિ પૂજન સમારોહ માન.મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ ની અધ્યક્ષતા તથા માન.મંત્રીશ્રી મુળુભાઇ બેરા સાહેબની ઉપસ્થિતિ માં યોજાયો. આ સમારોહમાં મોટી સંખ્યામા લોકોની હાજરી જોવા મળી. @PMOIndia @CMOGuj @bachubhaikhabad @Mulubhai_Bera @monakhandhar @skumar_76

Gujarat Rajy GramSeva... @Guj_Gramsevak
2K Followers 68 Following Gujarat Rajy Gramsevak Mahamandal ABD IT CELL Pratinidhi
Gujarat Agriculture, ... @GujAgriDept
12K Followers 195 Following This is the official Twitter Handle of the Department of #Agriculture & #Farmers Welfare, Ministry of Agriculture & Farmers Welfare, Government of Gujarat
Rajkotdisgsmandal @Gramsevak1972
1K Followers 416 Following સેવા-સંગઠન-સહકાર ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી, રાજકોટ
Directorate of Agricu... @DirectorateofA1
2K Followers 67 Following Official account of Directorate of Agriculture, Govenment of Gujarat
અમદાવાદ... @GsAmdavad
865 Followers 361 Following Ahmedabad Jilla Gramsevak Mandal Official Tweeter Account
અરવલ્લી... @ARVALLIGSMANDAL
736 Followers 308 Following official Twitter Account - Arvalli District gram sevak Mandal, (Gujarat) [email protected] President - Kamlesh Soneri ( 7984191765 )
ગાંધીનગ... @GNR_GRAMSEVAK
544 Followers 95 Following OFFICIAL ACCOUNT OF GRAMSEVAK MANDAL GANDHINAGAR
ગ્રામસે... @GRAMSEVAKBVNGUJ
1K Followers 96 Following શ્રી ભાવનગર જિલ્લા ગ્રામસેવક મંડળ,રજીસ્ટ્રેશન નં.- ૪૨/૬૮,તા.૨૮/૦૫/૧૯૬૯, 🖥️ website For Farmers- https://t.co/Z9DenctaHr
Ravin Ahir @RavinMaradiya
925 Followers 939 Following 1st...ગ્રામસેવક(વહીવટ),તાલુકા પંચાયત કચેરી,ધોરાજી--- 2nd...ગ્રામસેવક(તા.મુ.),તા.-ઉપલેટા @GovernmentofGujarat
DHARMENDRASINH ZALA @ImDrmsinhzala
676 Followers 1K Following 💼(GRAMSEVAK) Department Of Agricalture, Cooperation & Farmer Welfare @khedaGSmandal (Kheda Dist Gramsevak mandal Pramukh) https://t.co/bi4FGcDsfD🌍
શ્રી પો�... @Gramsevak_PBR
1K Followers 470 Following ખેડૂતોના કલ્યાણ માટે કાર્ય કરતા પાયાના કાર્યકર એટલે ગ્રામસેવક.
Mansingh parmar @MansinghP_BJP
6K Followers 3K Following
VIPUL PANDYA @PANDYAVIPULKUM
1K Followers 4K Following
Vijay Vala @vijayvala70
75 Followers 303 Following E-gram Digita India DIGITAL VILLAGE Common Services Centers
Ajay Shiyal @AjayShiyal4505
2 Followers 26 Following
imran Sabdiya @ImranSabdi75747
1 Followers 377 Following
ગુજરાત �... @GPKVBamreli
27 Followers 84 Following
Rational @divyesh__chavda
17 Followers 76 Following
Franky Joseph @FrankyJose92784
8 Followers 242 Following Education is the key of success with sharing caring with passion, Learning never ends
शेरे हि�... @soni_s27703365
1K Followers 6K Following प्रदीप सोनी कानूनी सलाहकार/ पुर्व जज, मेनेजिंग ट्रस्टी नारी शक्ति सेवा फाउंडेशन मो-9537885434.स्वयंसेवक, आरएसएस
rahul sutri @RSutri94628
0 Followers 53 Following
Yogesh_Rajput🇮🇳 @YogeshRajput234
2K Followers 3K Following “Arise awake and stop not until the goal is achieved.”♨️ #JaiSomnath🙏 #Kathiyawadi🌅 #Engineer🤣 #Aspirant📖 #Son_Of_Farmer🌾 #Gir🦁
Ikbal Kabirani @IkbalKabirani07
7 Followers 180 Following
Alpesh Galchar @AlpeshGalchar1
0 Followers 69 Following
Jaydip @jayho8s
2 Followers 140 Following
Mehul Barad @iamMehulBarad
486 Followers 1K Following Work at Ministry of Information Technology GOI #Indian 🇮🇳 #leo♌️⚧️ #farmer ⛏️🚜 #stockmarketindia 📈#EquityAnalysts 💹 #Taveller 🏖🏔️☀️😎 #itsector 👨💻
Kher Bhavesh @KherBhaves82099
3 Followers 49 Following
Maulik Zankat @MaulikZ52286
13 Followers 234 Following
Bheda Paresh @Bhedaparesh
22 Followers 201 Following
Amansinh Rathod @Amansinh2336
2 Followers 13 Following
Ashokkumar Chauhan @Ashokku06967921
7 Followers 25 Following
dodiya ilaben @DodiyaI1560
0 Followers 12 Following
kanchan parmar @kanchan15parmar
1 Followers 23 Following
Hitesh Vala @vala_hites9996
2 Followers 20 Following
naran nandaniya @NandaniyaNaran
7 Followers 39 Following
Kano Chauhun @ChauhunKan99030
138 Followers 3K Following
JESINGBHAI CHAVDA @JESINGBHAI77643
0 Followers 18 Following
KTRAJ Makwana @Ktraj0165
16 Followers 211 Following
દેવભૂમિ... @devbhumiDgs28
28 Followers 52 Following રાષ્ટ્રની સમૃદ્ધિ ખેડૂતોની સમૃદ્ધિ પર નિર્ભર છે.
Prajapati Mahendra @Prajapa12357290
70 Followers 362 Following Gramsevak Agriculture Department Mehsana
Chetan Rtv @ChetanRtv60106
0 Followers 101 Following
કૃષિ શા�... @krushishala
359 Followers 73 Following ખેતીની સાચી, સચોટ, અને વૈજ્ઞાનિક માહિતી આપ સૌ સુધી પહોચાડવાનો પ્રયાસ કરીએ છીએ. આપને કૃષિશાળા યૂટ્યુબ ચેનલ પર જોડાવા આમંત્રિત કરીએ છીએ.
Chauhan Ajitsinh @Chauhan34127818
225 Followers 228 Following
Sbadiya Imran @SabadiyaI54705
10 Followers 281 Following
Gujarat Rajy GramSeva... @Guj_Gramsevak
2K Followers 68 Following Gujarat Rajy Gramsevak Mahamandal ABD IT CELL Pratinidhi
Gujarat Agriculture, ... @GujAgriDept
12K Followers 195 Following This is the official Twitter Handle of the Department of #Agriculture & #Farmers Welfare, Ministry of Agriculture & Farmers Welfare, Government of Gujarat
Raghavji Patel @RaghavjiPatel
31K Followers 500 Following Cabinet Minister – Agriculture, Animal Husbandry, Cow Breeding, Fisheries, Rural Housing and Rural Development Govt. of Gujarat, MLA-77 Jamnagar
Directorate of Agricu... @DirectorateofA1
2K Followers 67 Following Official account of Directorate of Agriculture, Govenment of Gujarat
અમદાવાદ... @GsAmdavad
865 Followers 361 Following Ahmedabad Jilla Gramsevak Mandal Official Tweeter Account
ગાંધીનગ... @GNR_GRAMSEVAK
544 Followers 95 Following OFFICIAL ACCOUNT OF GRAMSEVAK MANDAL GANDHINAGAR
ગ્રામસે... @GRAMSEVAKBVNGUJ
1K Followers 96 Following શ્રી ભાવનગર જિલ્લા ગ્રામસેવક મંડળ,રજીસ્ટ્રેશન નં.- ૪૨/૬૮,તા.૨૮/૦૫/૧૯૬૯, 🖥️ website For Farmers- https://t.co/Z9DenctaHr
Ravin Ahir @RavinMaradiya
925 Followers 939 Following 1st...ગ્રામસેવક(વહીવટ),તાલુકા પંચાયત કચેરી,ધોરાજી--- 2nd...ગ્રામસેવક(તા.મુ.),તા.-ઉપલેટા @GovernmentofGujarat
District panchayat Gi... @DdoGirsomnath
4K Followers 84 Following Official Twitter Account of District Development Officer(DDO), GirSomnath.
Bachubhai Khabad @bachubhaikhabad
15K Followers 115 Following Minister of State Panchayat & Agriculture, Member of Legislative Assembly 134-Devgadh Baria, Gujarat
Mansingh parmar @MansinghP_BJP
6K Followers 3K Following
GPSC @GPSC_OFFICIAL
239K Followers 0 Following Official Twitter handle of Gujarat Public Service Commission ( GPSC )
Manish Bhardwaj @Manish_guj
3K Followers 581 Following IAS 1997 Batch. Secretary, National Disaster Management Authority, Govt. of India, ex-DDG, UIDAI @IITRoorkee and @IITDelhi Alumnus.
vikram vasava @vikramvasav
2K Followers 261 Following
jiva nagash @JivaNagash
4 Followers 8 Following
Jaydip ahir @JaydipA82124083
854 Followers 2K Following कृष्ण कृपा हि केवल म्|| જય દ્વાཞiકાDHiશ जय श्री राम 🚩રાષ્ટ્રહિત સર્વોપરિ🚩 🇮🇳 jay Hind 🇮🇳
નિલેશ ગ�... @NileshG23763379
160 Followers 108 Following ખેડૂતોના કલ્યાણ માટે કાર્ય કરતા પાયાના કાર્યકર એટલે ગ્રામ સેવક
Krunal KD Kathi @KrunalKD9
248 Followers 1K Following वंदे मातरम् BJP CONVENER IT & Social Media Of 93 Una Assembly, Gir Somnath District Gujarat, Incharge BJP IT-cell Gir Gadhada & Navsari vansda IT-SM.
Jignesh @Jignesh_Chavda_
275 Followers 1K Following I'm Indian Firstly & Lastly l Ambedkarite l Huminity l Tea❤️ l
ASHWIN CHAVDA @Ashwin35094114
468 Followers 203 Following Goverment official , Agriculture Department , Goverment of Gujrat #Agriculture #Horticulture
S𝔞🆁ᴍ𝔞η �... @sarmanbaradahir
24 Followers 121 Following
Piyush Padhiyar @Piyush_Bodal
316 Followers 279 Following Gramsevak (Agri.)- Anand Government of Gujarat
Nakum Dhrupal @DhrupalNakum
22 Followers 222 Following जिंदगी का जिंदगी से वास्ता जिंदा रहे, हम रहें जब तक हमारा हौसला जिंदा रहे। 🌱☘️Agriculturist 🌱🍀
utsav ranpariya @ranpariya_utsav
79 Followers 294 Following Agriculturist, AAU, Anand From Una, Gujarat Birthdate-27/04/1998
Narendra Singh Tomar @nstomar
899K Followers 566 Following Speaker of 16th Legislative Assembly Madhya Pradesh | Ex. Cabinet Minister, Govt. of India.
Office of Amit Shah @AmitShahOffice
4.1M Followers 158 Following This is the official account of the Office of Shri @AmitShah | Union Home Minister and Minister of Cooperation | MP, Gandhinagar Lok Sabha||
Ghanshyamsinh Solanki @Shyam1141
59 Followers 160 Following STATISTIK ASSISTANT GOVERNMENT OF GUJARAT
Dr.Sejal Patel @Sejalbenpatel3
9K Followers 5K Following
Paresh Rabari @pareshrabari
499 Followers 2K Following ~Mechanical Engineer, ~General Secretary BJP ST Morcha Veraval City
Sachin Dodiya @SachinD58383664
18 Followers 150 Following Government of Gujarat Village Development Officer
Sandip Vadaniya @SandipVadaniya
7 Followers 368 Following
D!p@k p@₹M@₹ @Dipak79726334
145 Followers 278 Following GRAM SEVAK - UNA,GIR SOMNATH. GOVERNMENT OF GUJARAT
Bharat Chandera @BharatChandera3
4 Followers 2 Following
Mahesh Sinh Rajput #G... @rajput12_
106 Followers 574 Following government of gujarat #Gramsevak Gir Somnath cdp gramsevak (pm kishan)
Harsukh Bhajgotar @HarsukhBhajgot1
2 Followers 8 Following