Sumitra gamit @Sumitragamit12
Joined February 2022-
Tweets650
-
Followers33
-
Following10
-
Likes284
@Bhupendrapbjp સાહેબશ્રી ખરેખર એ નથી ખબર પડતી કે અત્યારે કોણ નિર્ણય કરે છે. સરકાર કે સચિવશ્રીઓ?? પંચાયત વિભાગ પોતાની મનમાની ચાલવતા કહે છે. કે #VCE ઓને #પગાર નહિ મળે તમને #કમિશન પર રાખ્યા છે. #સરકાર કહે છે ન્યાય આપીશું. યોગ્ય પોલિસી અને નીતિના અભાવે #VCE 16 વર્ષથી પીસાય રહ્યા છે
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવેદનશીલ સરકાર #VCE ના હિત વિશે વિચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન્યાય મળશે. 🙏🙏 E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી. #VCE #પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી રાજય સરકાર બધા Thinking કર્મચારીના પ્રશ્નોનું સુઃખદ નિરાકરણ કરી રહી છે તેમ ગ્રામ પંચાયત #VCE ના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે એવી વિનંતી છે 🙏🙏 ૧૬ વર્ષથી @GujaratGram સોસાયટી વગર પગારે કામ કરાવી #VCE નું શોષણ કરે છે. તે દૂર કરી પગાર લાગુ કરો 🙏 #VCE #પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE કેમ પગાર માંગે છે?? #VCE ને કેમ લડત આપવાની ફરજ પડી? તાજેતરમાં @GujaratGram સોસાયટીએ Vce ને કમિશન ચૂકવ્યું જેમાં કોઈ Vce ને 3 rs તો કોઈને ૧૨ rs કમિશન આવ્યુ. આવા નજીવા કમિશન પર #VCE કામ કરે છે. 👆👆👆👆 માટે ફિક્સ વેતન/લઘુતમ વેતન માંગે છે. #VCE #પગાર
@DDO_Gandhinagar સાહેબશ્રી જિલ્લા અને તાલુકા પંચાયત દ્વારા કિન્નાખોરી રાખીને સાચું જોયા વગર #VCE ઓને નિયમોનુસાર કાર્યવાહી કર્યા વગર #સતાનો દુરપયોગ કરીને છુટા કરી દેવામાં આવે, અન્યાય કરવામાં આવે તો અન્યાય સામે વારંવાર ન્યાય મેળવવા રજુઆત કરવી પડે. એ વ્યાજબી નથી. ન્યાય આપો.
• ગુજરાતના પનોતા પુત્ર, ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી @narendramodi જીને ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત VCE મંડળ વતીથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. #HappyBdayModiji
@GujaratGram ના પ્રણેતા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીને #VCE મંડળ તરફથી જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ…@narendramodi #HappyBdayModiJi #VCE
@VCEGUJARATSTATE @Bhupendrapbjp @CMOGuj @GujPRHDept @bachubhaikhabad @monakhandhar @GujDCoffice @PMOIndia @narendramodi @VtvGujarati @devanshijoshi71 સર vce ની વેદના સમજો સાહેબ
@VCEGUJARATSTATE @Bhupendrapbjp @CMOGuj @GujPRHDept @bachubhaikhabad @monakhandhar @GujDCoffice @PMOIndia @narendramodi @VtvGujarati @devanshijoshi71 @Bhupendrapbjp સાહેબશ્રી આપશ્રી અને સરકારે આપેલ બાંહેધરી પર ભરોસો કરીને બિનશરતી આંદોલન પૂર્ણ કરીને ખભેથી ખભો મિલાવીને #VCE એ સહકાર આપેલ છે. #VCE ની વેદના આપ જાણો છો. આપશ્રી #પગાર લાગુ કરતો ઐતિહાસિક નિર્ણય લઈને ૧૪૦૦૦ ગ્રામ પંચાયત #VCE ના પરિવારનું ભવિષ્ય ઉજળું બનાવશો. 🙏🙏 #VCE
@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે. #પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે. @GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏
@Bhupendrapbjp શ્રી છેલ્લા 16 વર્ષથી સરકારશ્રી અને ગ્રામજનો વચ્ચે મહત્વની કડી એવા #VCE વગર પગારે કામ કરી રહ્યા છે. #Digital_Gujarat ને સાર્થક કરનાર #VCE નું શોષણ દુર કરી ન્યાય આપવામાં આવે.. #કમિશન_હટાવો_પગાર_આપો #VCE #EGram #GujaratModel @CMOGuj @bachubhaikhabad @GujaratGram
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર ગામડા ડીજીટલ કરી રહી છે.. પરંતુ ડીજીટલ સેવા આપનાર #VCE વગર પગારે 16 વર્ષથી કામ કરી રહ્યા છે. 160 કરોડની જંગી ગ્રાન્ટ @GujaratGram ને ફાળવવામાં આવે છે. છતાં પણ સોસાયટી #VCE પાસેથી કમિશન લઈ જાય છે. #શોષણ દુર કરી #પગાર આપશો 🙏🙏 #VCE #Gujarat #State
સરળ વ્યક્તિત્વ ધરાવતા ગુજરાત રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐💐💐💐💐💐💐💐💐💐💐 #HappyBirthday #GujaratVceMandal

જુના સર�... @JUNASARODGP_VCE
85 Followers 278 Following
आचार्य �... @RahulKu84933617
202 Followers 712 Following 🎄मै कट्टर हिन्दू हूँ I Love My India हमे हिन्दू होने पर गर्व हैं फिर भी हिन्दुस्तानी लाल-पीत का मिश्रण भगवा.. RahulKu84933617
Bakulkumar Patel @BakulkumarPate2
387 Followers 917 Following
J. thakor @jorajithakor8
76 Followers 797 Following
imamuddin k. saiyed @saiyedimam296
6 Followers 117 Following
VCE MAHENDR GP DAHEWA... @bhaijibh
695 Followers 843 Following
Ramesh Chaudhari @Rameshbhai7046
177 Followers 2K Following *🐾मिले हुए समय को ही* *अच्छा बनाए* *अगर अच्छे समय की* *राह देखोगे* *तो पूरा जीवन कम* *पड़ जायेगा ।🐾®©
rameshrathod @rameshr22584983
876 Followers 2K Following Egram minakyar V C E TA.garbada DIST.dahod gujarat
phvankar@1234 @phvankar
99 Followers 864 Following
Hemant S. Kargatiya @radhakkrishn
898 Followers 277 Following VCE, GRAM PANCHAYAT MADHAVPUR, PORBANDAR
Narendrasinh Parmar @Narendr81504229
72 Followers 295 Following
Manish Sinhar @manish_sinhar
13 Followers 97 Following
Gamit Mahesh @GamitMahesh0003
5 Followers 46 Following
Vishal Vadecha @VadechaVishal
1 Followers 14 Following
E-Gram vce rathod pra... @VceKavant
309 Followers 405 Following
Alkesh Baria @AlkeshB98160293
491 Followers 852 Following Gram pansayat VCE bhutardi ta. Garbada dist dahod
Nilesh_malasa @nilesh_malasa
369 Followers 947 Following VCE E-Gram Computer Operator Malasa Gram Panchayat
VCE ગ્રામ �... @rjpadhiyar_3142
135 Followers 294 Following
Kanada Gram Panchayat @Manharsinh96
4K Followers 2K Following Gujarat Vce Union President Sarpanch shree Manubha Zala
DDO Banaskantha @DdoBanaskantha
7K Followers 99 Following
E-Gram vce rathod pra... @VceKavant
309 Followers 405 Following
ગુજરાત �... @VCEGUJARATSTATE
8K Followers 2K Following ● ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ ● 🏡 Gujarat State Gram Panchayat VCE Mandal 🏡
E-Gram VCE વગર ... @VCE69672466
3K Followers 2K Following ગુજરાતનું રોલ મોડેલ 😘 અમે તો વગર પગાર ની નોકરી વારા V.C.E 🤔
Pankaj Parmar. @PANKAJP16116
5K Followers 1K Following મહામંત્રીશ્રી ગુ.રા.ગ્રા.પં. વીસીઇ મંડળ. Ex. Ka.Up Pramukh & Ex Sah Mantri Guj.Rajy Vce Mandal Ex District Pramukh G'nagar District Vce mandal. mob.9974837916