Varshaba V Parmar @VVarshaba
Bhavnagar, India Joined May 2016-
Tweets2K
-
Followers283
-
Following173
-
Likes2K
જગત જનની મા જગદંબાની ઉપાસનાના પર્વ ચૈત્રી નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. મા નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ અને તંદુરસ્તી અર્પી આપની દરેક ઈચ્છાઓને પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના. #ChaitraNavratri #HinduNavVarsha
ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાને તેમની જન્મજયંતિ પર શત શત વંદન. તમારું પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને સખત મહેનત ભારતભરની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. #KalpanaChawla
ભારતીય જનતા પાર્ટીના યશસ્વી ગુજરાત પ્રદેશ પ્રમુખ, અનેક કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, કુશળ સંગઠનકર્તા, માનનીય શ્રી @CRPaatilજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
S.S.C. અને H.S.C. બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા માટે પરીક્ષા આપતા દરેક વિધાર્થીનીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
આ રંગોત્સવનું મહાપર્વ ધુળેટી આપ અને આપના પરિવારના જીવનમાં ઉમંગ-ઉત્સાહના રંગો લઈને આવે તેવી શુભકામનાઓ. #Dhuleti #happydhuleti
તમામ ક્ષેત્રોમાં આગળ આવતી મહિલા શક્તિ અને દેશ અને સમાજમાં તેમના યોગદાનને સલામ કરીને ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમામ મહિલાઓને હાર્દિક શુભેચ્છાઓ #InternationalWomensDay #NariShaktiForNewIndia
આપ સૌને ફાગણી પૂનમ – હોળીના પાવન પર્વની શુભકામના પાઠવું છું. આ પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સંતોષ અને સદ્ગુણરૂપી સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી @narendramodiજી મએ ગુજરાતમાં જે વિકાસયાત્રા શરૂ કરી હતી. તે માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજીના નેતૃત્વમાં અવિરત શરૂ છે આજે મારા વોર્ડના સિદસરમાં ગટર લાઈનના પ્રશ્ર્ન સંદર્ભે અધિકારીઓને સ્થળ પર બોલાવી તાત્કાલિક નિરાકરણ લાવવા માટે જરૂરી સૂચનો કર્યા
પ્રાકૃતિક સંતુલન જાળવી રાખવા અને કુદરતી ફૂડ ચેઇનને જીવંત રાખવામાં વન્ય જીવસૃષ્ટિની ખૂબ મહત્વની ભૂમિકા છે. આજે વિશ્વ વન્યજીવ દિવસના ટાણે, આવો.. આપણે સૌ વન્યજીવોના સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ બનીએ. #worldwildlifeday
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil દ્વારા આજરોજ ભાવનગર મહાનગરના પ્રમુખશ્રીની નિમણૂક કરવામાં આવી. નવનિયુક્ત મહાનગરના પ્રમુખશ્રી અભયસિંહજી ચૌહાણને અભિનંદન સહ શુભકામનાઓ...
સ્વાતંત્ર્ય સેનાની, સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, બહુમુખી પ્રતિભા ધરાવનાર વકીલ અને લેખક, ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદજીની પુણ્યતિથિએ સાદર વંદન.
ભારત માતાની આઝાદી કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર ક્રાંતિકારી, સાહસ અને વીરતાના પર્યાય, અસંખ્ય યુવાનોમાં દેશદાઝ બુલંદ કરનાર, ચંદ્રશેખર આઝાદજી ની પુણ્યતિથિએ સાદર નમન #ChandrashekharAzad #Freedomfighters
ગ્રામોદય થી રાષ્ટ્રોદયની સંકલ્પના દ્વારા ગ્રામીણ આત્મનિર્ભરતાનું દિશાદર્શન કરનાર, મહાન દેશભક્ત અને સમાજસેવક, "રાષ્ટ્રઋષિ", ભારત રત્ન, નાનાજી દેશમુખજીની પુણ્યતિથિએ કોટિ કોટિ વંદન. #NanajiDeshmukh
ગુજરાતી સાહિત્યના મહાન કવિ, નિબંધકાર અને સુધારાવાદી વિચારક નર્મદાશંકર દવેજી "નર્મદ"ને તેમની પુણ્યતિથિએ સાદર નમન.
ભારતમાતાના વીર સપૂત, મહાન ક્રાંતિકારી, પ્રખર રાષ્ટ્રવાદી, ઓજસ્વી વક્તા અને કવિ, વિનાયક દામોદર સાવરકરજીને પુણ્યતિથિએ ભાવાંજલિ.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓની ભૂમિકાને પ્રેરિત કરનાર, દેશસેવા અને જનસેવામાં મહાત્મા ગાંધીજીની સતત પડખે રહેનાર તેમના ધર્મપત્ની પૂજ્ય કસ્તુરબા ને તેમની પુણ્યતિથિએ સાદર નમન
આપ સૌને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની હાર્દિક શુભકામનાઓ. આપણી માતૃભાષા એ આપણા સમાજ અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે તેની અસ્મિતા જાળવી રાખવા માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ.
આપ સૌને મહાશિવરાત્રીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. મહાદેવની કૃપાથી સૌનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સંતોષથી પરિપૂર્ણ બને અને વિશ્વભરમાં કલ્યાણકારી શક્તિઓનો વ્યાપ વધે તેવી પ્રાર્થના કરું છું.
પૂર્વ વિદેશ મંત્રી, પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા, આદરણીય શ્રીમતી સુષ્મા સ્વરાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ #sushmaswaraj
જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકી હુમલામાં દેશ પર પોતાના પ્રાણ ન્યોછાવર કરી શહીદ થનાર વીર જવનોને વિન્રમ શ્રધ્ધાંજલિ #PulwamaAttack

Narendrasinh L. Gohil @_NLgohil
2K Followers 4K Following Vice President BJP City Bhavnagar. President kishanmorcho bjp city Bhavnagar. President merchant association apmc. Bhavnagar
Tuibir @Tuibir8345
18 Followers 264 Following
Rolea @Rolea7428650
11 Followers 266 Following
McSlekne @MSlekne47050
52 Followers 827 Following
Rajesh Nahar Shah @rmnahar3
59 Followers 272 Following
Kaitlyn Davis @Kaitlyn90140770
7 Followers 43 Following
Roshan Khan @RoshanK69129866
10 Followers 199 Following
Godluck mosha @Godluckmosha3
106 Followers 1K Following
Rahul @Rahul64802900
0 Followers 29 Following
Harshit Narula @HarshitNarula6
0 Followers 173 Following
abhijithdasilva @abhijithdasilva
0 Followers 163 Following
Sitaram Yadav @909ea5af900546f
5 Followers 187 Following
Rizwan Haque @Rizwan_Haque786
3 Followers 188 Following Never expect any thing to end...End is just a Beginning
vikas srivastava @srivastava192
12 Followers 206 Following
Mani Kandan @ManiKan95318652
10 Followers 142 Following
Dinesh.bhargav @Dineshb51754244
9 Followers 215 Following
Rajvir Kag @KagRajvir
19 Followers 71 Following
Kevalsinh_Chauhan BJP @Kevalsinh121
71 Followers 255 Following 🌷Bharatiya Janata Party Member of Bhavnagar Mahanagar
abhijitsinh dodiya @AbhijitsinhDod2
538 Followers 1K Following ભાજપ યુવા મોરચો ઊપ પમુખ (ભાવનગર) સ્વામિ વિવેકાનંદ યુવક બોડ કુભારવાડાવોડ સંયોજક (ભાવનગર)
suns @suns12365679
430 Followers 5K Following I am waiting for someone responsible, decent and loving, who can get along with me forever
Rowdy Rathod @Rathod51526645
165 Followers 4K Following
Dinesh Kumar Saran @ddsaharan
35K Followers 25K Following Web Specialist:Digital Marketer:Motivational Speaker:Business Coach (Grow Your Business with Us) We works for perfection.Your benefit is our need. +919983118888
Kapoor Haresh D @KapoorHaresh
191 Followers 721 Following મહામંત્રી:ભારતીય જનતા યુવા મોરચા પીરછલ્લા વૉર્ડ ટીમ ભાવનગર માહાનગર.
Ramesh goyani @RAMESHGOYANI7
1K Followers 4K Following BJP IT SOCIAL MEDIA CO CONVENER BHAVNAGAR & SECRETARY OF BHAVNAGAR MOBILE RETAILER ASSOCIATION @ SECRETARY BHAVNAGAR NARENDRA MODI VICHARMUNCH
Mominaben Sarvaiya @MominabenS
27 Followers 200 Following
Rahul Sorthiya @RahulSorthiya4
4 Followers 25 Following
Adesinh DarBar @adesinh_darbar
783 Followers 3K Following Bhartiy Janta Parti BJP KaryKarta Anand ,Gujarat ,india Jay mataji ,Jay Rajputana
HARPALSINH ZALA @HARPALS69890565
15 Followers 4K Following
lobhiram gujjar @LobhiramG
7 Followers 88 Following
सुनिल र�... @SunilRasayali
583 Followers 5K Following #गुजरात मुख्य प्रभारी अखिल भारतीय गोरखा परिषद #ग्रुप संचालक, महामंत्री, पूर्व प्रदेश अध्यक्ष गुजरात राज्य खानगी शिक्षक संघ#BJP वडोदरा शहर पूर्व NSC Co-convener.
Satish Devnani 🇮�... @Satishdevnani
821 Followers 2K Following Chairman @funkydevelopers, CEO @hirelan big fan of @gameofthrones. People call me Brand Builder #sapiosexual #DigitalMarketer #Astrologer
pradhyumansinh chauha... @bjppradhyuman
622 Followers 4K Following પ્રમુખશ્રી, માનવ ઉત્ક્રર્ષ ટ્રસ્ટ,ખોરવાડ
Mayur Bhungaliya @MayurBhungaliy3
54 Followers 345 Following Social Youth Leader Fighting For Tha Rights Of Youth, Farmers And Women Empowerment
hirendrasinh @hirendrasinh11
3 Followers 72 Following
Vinod Chavda 🇮🇳 @VinodChavdaBJP
159K Followers 2K Following Member of Parliament (Loksabha) Kachchh & Advocate । General Secretary, BJP Gujarat
CMO Gujarat @CMOGuj
1.3M Followers 339 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
Harsh Sanghavi @sanghaviharsh
809K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud Indian
C R Paatil @CRPaatil
553K Followers 523 Following Union Minister of Jal Shakti, MP-Navsari, President @BJP4Gujarat
Dr Mansukh Mandaviya @mansukhmandviya
685K Followers 786 Following #GreenMP Porbandar | Minister of Labour and Employment; Youth Affairs and Sports, GoI | Doctorate in Political Science | @OfficeOf_MM
Jitu Vaghani @jitu_vaghani
576K Followers 687 Following MLA Bhavnagar West | Former Cabinet Minister of Education, Science & Technology - Govt. of Gujarat | Former President of @BJP4Gujarat
BJP Gujarat @BJP4Gujarat
1.8M Followers 134 Following Official Twitter account of Bharatiya Janata Party (BJP) Gujarat
Poonamben Maadam @PoonambenMaadam
279K Followers 472 Following Member of Parliament (Loksabha) Jamnagar
Darshana Jardosh @DarshanaJardosh
178K Followers 766 Following Former Minister of State for Railways & Textiles, Government of India | Member of Parliament, Surat Lok Sabha (2009-2024) | BJP Karyakarta | Photographer
Brijrajsinh Jadeja @BrijrajsinhJa15
10 Followers 0 Following
Rakesh Shah @rakeshshahMLA
16K Followers 104 Following
Preety Agarwal @PreetyAgarwaal
47K Followers 269 Following Spokesperson @BJP4Delhi | Former MAYOR @north_mcd | Former State Secretary @BJP4Delhi | Volunteer @RSevikasamiti |
Harsh Vachhani @harsh_vachhani7
28 Followers 83 Following
Mansukhmandaviya @Mansukhmandavi1
559 Followers 0 Following
heena rajpit @HRajpit
35 Followers 0 Following
ShaktisinhGohil @Shaktis43768631
160 Followers 0 Following
Rajubambhaniya8 @Rajubambhaniy10
204 Followers 214 Following
Rajubambhaniya @Rajubambhaniya8
47 Followers 156 Following
Bjp4Bhavnagar @Bjp4Bhavnagar
369 Followers 101 Following BJP CITY TEAM BHAVNAGAR Download NAMO APP TO CONNECT WITH PM OFFICE ACTIVITIES 9925909090
Rajubambhaniya6 @Rajubambhaniya7
16 Followers 22 Following
Raju Bambhaniya @RajuBambhaniya6
17 Followers 0 Following
vibhavari dave @vibhavari_dave
59 Followers 0 Following
Ministry of Health @MoHFW_INDIA
3.6M Followers 315 Following This is the official twitter account of Ministry of Health & Family Welfare, Government of India
Digvijaysinh Ukharla @digvijaypgohil
1K Followers 612 Following Secretary, BJP, Bhavnagar Ex Chairman, District Panchayat, Bhavnagar
Bharat Boghara exMLA @DrBoghara
502 Followers 18 Following
Anjali Rupani @anjali_rupani
279 Followers 91 Following
Dr.Bharati Shyal @MPBhavnagar126
159 Followers 91 Following News Breaking News Government and Politics Politicians and Pol Parties Government & Public Utilities
SANJAYSINH A.SARVIYA @SSrvaiya
128 Followers 121 Following
Mahavirsinh Parmar @parmar70701
11 Followers 56 Following
Pradeepsinh Parmar @PradeepsinhPar1
46 Followers 99 Following
I.K.JADEJA @IKJadejaBJP
182K Followers 1K Following 🔸Former Cabinet Minister,Government of Gujarat 🔸Former Vice President,state Bjp 🔸Tweets Personal,retweets r not Endorsement 🔸
NATION FIRST @parthusoni
22K Followers 2K Following #NAMO_SAUNE_GAMO My 4 Tweeter ID PM shri #Narendrabhai_Modiji Followed# My Tweets Only For #NaMo World wide 75 Whts App grup In #Namo_Saune_Gamo
Chintansinh.jadeja @ChintansinhJ
7 Followers 22 Following
MahipatTrivediBJP @MahipatTrivedi
29 Followers 42 Following
Raval Maheshbhai Gun @GunRaval
29 Followers 2 Following
Sanjay N Joshi @SanjayNJoshi2
9 Followers 34 Following
Hardevsinh Parmar @hardevsinhparma
55 Followers 49 Following
pragnesh ashvinbhai @rishifenil
1 Followers 1 Following
RSS @RSSorg
3.8M Followers 0 Following Official Twitter Handle Of Rashtriya Swayamsevak Sangh ( RSS )
RC Faldu @rcfalduofficial
78K Followers 694 Following BJP Karyakar, Ex-Cabinet Minister Govt. of Gujarat, Ex-MLA 79-Jamnagar South since 2017, Ex-President @bjp4gujarat
Pankajkumar Desai @Pankajbhaidesai
75K Followers 434 Following M.L.A. - 116 Nadiad Constituency. BJP Karyakarta by Heart. Tweets are personal.
Atmaram Parmar @atmaram_parmar
299 Followers 18 Following
Ashwani Sharma (म�... @AshwaniSBJP
12K Followers 91 Following Serving Pathankot as an MLA(2nd term), Former State President @BJP4Punjab
Devusinh Chauhan @devusinh
137K Followers 735 Following #BJPKaryakarta | 𝐌𝐞𝐦𝐛𝐞𝐫 𝐨𝐟 𝐏𝐚𝐫𝐥𝐢𝐚𝐦𝐞𝐧𝐭 - 𝐊𝐡𝐞𝐝𝐚 (𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭) | Ex Union Minister of State for Communications.
Dr Nimish Bamta @dr_bamta
27 Followers 20 Following
JAYVIRSINH CHUDASAMA @JAYVIRSINHCHUD1
11 Followers 74 Following
Digvijaysinh a gohil @ADigvijaysinh
23 Followers 0 Following
ramesh goyani9 @rameshgoyani8
26 Followers 214 Following
Vinod Soni @Vinod12350
10 Followers 39 Following