Search results for #લેખન
@JahanviRajpuro3 સુંદર અતિ સુંદર 👌 @JahanviRajpuro3 માન પામવું સહેલું પચાવવું મુશ્કેલ છે . યશ ત્યાગથી મળે છે. #કવિતા #લેખન #ગુજરાત #કૃષ્ણ_પ્રેમ #હરહરમહાદેવ #સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી
જેમને ખરેખર કંઈક માહિતીપ્રદ, જાણવા જેવું, સત્વશીલ લખવું છે એમના માટે દિવ્ય ભાસ્કર દ્વાર ખોલે છે. #દિવ્યભાસ્કર #લેખન #ગુજરાતી #divyabhaskar @Divya_Bhaskar
ક્યારેક કાગળ કોરો છોડી દેવાની પણ મજા છે લખેલા શબ્દોમા ઓળખાઈ જ જાય છે માણસ મન કોરા કાગળ નો મહાસાગર છે અઢળક વિચારો નો વન છે #સુવિચાર #દ્રષ્ટિકોણ #સમગ્ર #શુભપ્રભાત #લાગણી #સંબંધ #મિત્રો #લેખન #તરણેતર #નવરાત્રી #શુભરાત્રી #કડવું_સત્ય #ગુજરાત #અમદાવાદ #કચ્છ #સુરત #રૂડુંગામડું #સ્વપ્ન
બસ મે 👉તમારા કરતા એ વધારે ભૂલો કરી છે #સોમવાર #શુભપ્રભિત #સ્વપ્ન #મન #સુવિચાર #ગુજરાત #નવરાત્રી #Navratri #Gujarat #હર_હર_મહાદેવ #અમદાવાદ #Ahmedabad #સબંધ #જય_શ્રી_ક્રિષ્ના #મોર_બોલ્યા #લાગણી #જિંદગી #શ્યામ #સમગ્ર #કડવું_સત્ય #કાનજી #બહુચર #વિચારધારા #લેખન #શાયરી #પત્રકાર #પ્રેસ