Search results for #SandeshNews
KKR vs DC: તમારા મતે દિલ્હીની હારનું કારણ શું છે? #KKRvsDC #IPL2024 #sportsNews #records #Dc #KKR #SandeshNews
KKR vs DC: Phillip Saultની શાનદાર બેટિંગ, કોલકાતાની 7 વિકેટે જીત #KKRvsDC #IPL2024 #sportsNews #records #Dc #KKR #SandeshNews
KKR vs DC: Varun Chakravartiની 3 વિકેટ, KKRને મળ્યું 154 રનનું લક્ષ્ય #KKRvsDC #IPL2024 #sportsNews #records #Dc #KKR #SandeshNews
Biharના Bagahaમાં ભીષણ આગ..! 150 ઘર બળીને ખાખ, અનેક લોકોના મોતની આશંકા #Bihar #Biharnews #breakingnews #nationalnews #latestnews #sandeshnews
રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું 9 મેથી 12 જૂન સુધી શાળાઓમાં ઉનાળુ વેકેશન 13 જૂનથી શાળાના નવા સત્રનો થશે પ્રારંભ #gujaratnews #gujaratschool #summervacation #gujaratschoolvacation #summervacationdate #SandeshNews
Manasi Joshiએ સ્પેનિશ પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલ 2024માં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા. #manasijoshi #sportsnews #perabadminton #badmintonrecords #badmintonnews #SandeshNews
KKR vs DC: Rishabh Pantએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો... #KKRvsDC #IPL2024 #sportsNews #records #Dc #KKR #SandeshNews
Shreyas Iyer Family Tree... #shreyasiyer #iyer #familytree #sportsnews #family #shreyasfamily #SandeshNews
News At 6 PM: બિહારમાં અમિત શાહનો હુંકાર | ગુજરાત DGP વિકાસ સહાયના અનેક ખુલાસા sandesh.com/india/gujarati… #SandeshNews #Headlines #NewsAt6PM વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ: sandesh.com/d
Dubaiમાં વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનશે UAE શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે જાહેરાત કરી એરપોર્ટમાં 5 રન-વે, 400 ગેટ હશે એરપોર્ટ પર કુલ 35 બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ થશે #dubai #dubaiairport #airportnews #biggestairport #worldbiggestairport #dubaiairportnews #SandeshNews
T20 World Cup 2024 : New Zealand Squad #Newzealand #T20WorldCup #Squad #Cricket #Sports #SandeshNews
South Africaએ T20 વર્લ્ડકપ 2024 માટે નવી જર્સીની કરી જાહેરાત... #SA #southafrica #t20worldcup #sportsnews #SAjursey #SAndeshNews
New Zealand T20 World Cup 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી #Newzealand #T20WorldCup #Squad #Cricket #Sports #SandeshNews
PSI તથા લોકરક્ષક ભરતીને લઈ સમાચાર PSI તથા લોકરક્ષક ભરતી માટે અરજીનો આંક દસ લાખને પાર PSI તથા લોકરક્ષકની ભરતીમાં 10.60 લાખથી વધુ અરજી થઈ મંગળવારે રાત્રે અરજીનો સમય થશે પૂર્ણ #PSI #gujaratpolice #policerecruitment #gujaratpolicerecruitment #governmentrecruitment #SandeshNews
PM મોદીએ કર્ણાટક અંકોલામાં ફળ વેચનાર મોહિની ગૌડા સાથે મુલાકાત કરી #PMModi #NarendraModi #MohiniGowda #FruitSeller #Ankola #Sirsi #Karnataka #UttaraKannada #India #SandeshNews
સતત બીજા દિવસે Coast Guard અને ATSને મોટી સફળતા ATS અને Coast Guard ની મોટી કાર્યવાહી ભારતીય બોટમાંથી પકડાયુ ડ્રગ્સ 173 કિલો ડ્રગ્સ સાથે 2 લોકોની કરાઈ ધરપકડ #ATS #CoastGuard #India #SandeshNews
Indore માં Suratવાળી Madhya Pradesh માં Congress ને મોટો ઝટકો Indore થી Congress ના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી Akshay Kanti Bam એ પરત ખેંચી ઉમેદવારી #Indore #Congress #AkshayKantiBam #India #SandeshNews
Patan માં ક્ષત્રિય સમાજે Rahul Gandhi નો કર્યો વિરોધ રાજા-રજવાડાના આપેલા નિવેદનને લઈ યુવાનોનો વિરોધ કાળા વાવટા ફરકાવી રોડ પર નોંધાવ્યો વિરોધ પોલીસે તમામ લોકોની અટકાયત કરી #Patan #KshatriyaSamaj #RahulGandhi #Gujarat #SandeshNews
Ahmedabadના Ellisbridge પાસેના ફ્લેટમાં આગ ફાયરબ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. ફ્લેટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથધ રાઈ આગ Madhuvan ફ્લેટના ચોથા માળે લાગી #Ahmedabad #Gujarat #Ellisbrige #SandeshNews
ચૂંટણીપંચે ચોથા તબક્કાના ઉમેદવારીફોર્મ માટે જાહેરનામું બહાર પાડ્યું, છેલ્લી તારીખ 6 મે; 9 મે સુધી નામ પરત ખેંચી શકાશે #ECI #LokSabhaElection #India #SandeshNews