આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ૬ એપ્રિલ "ભારતીય જનતા પાર્ટી" સ્થાપના દિવસ અંતર્ગત વક્તા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશની ટીમ અને વડીલ કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહેવાનું થયું.
3
36
126
780
0
Download Image