Deep Parikh (Bappa Moriya) @DeepJParikh
Social Worker | Views are Personal | Vadodara Joined May 2011-
Tweets765
-
Followers196
-
Following421
-
Likes3K
સિંગર બી પ્રાક ગુજરાતીમાં ધૂમ મચાવવા તૈયાર સાંભળો આવનાર સોંગની એક ઝલક #Iav #Iamavadodara #bpraak #Gujaratisong #Singer #bpraaksongs
One To One with Dr. Hemang Joshi વડોદરાના BJP ના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી જોડે ખાસ વાત, નિહાળો માત્ર IAMVADODARA પર @drhemangjoshi @DeepJParikh #Vadodara #Baroda #Iav #Iamavadodara #BjpVadodara #Loksabhaelection2024 #Loksabhacandidate #drhemangjoshi #Vadodaranews #youth
One To One with Dr. Hemang Joshi ભવ્ય જીત મેળવ્યા પછી BJP ના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી સૌથી પહેલા શું ખાવાનું પસંદ કરશે ? શહેર ની ઓળખ એવું પ્રખ્યાત સેવ ઉસળ ને ગ્લોબલી પ્રેસેન્ટ કરશે ? @drhemangjoshi @DeepJParikh #Vadodara #Baroda #Iamavadodara #Loksabhaelection2024
ધોમધખતી ગરમીમાં ટાઢક આપે તેવું ભોજન આરોગતા ગૌ માતા શહેર ના શ્રવણ દ્વારા ગૌ માતાને પીરસાયો 2 હજાર કિલો તરબૂચનો મહાભોગ ગયા અઠવાડિયે તેમના જ દ્વારા ગૌ માતા ને કેરી નો રસ પીરસાયો હતો @narendramodi @myogiadityanath #Shravanseva #Mahavirjyanti #Vadodara
વડોદરા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીની ક્ષત્રિય આંદોલનને લઈ મોટી વાત કહ્યું, "તેઓ ગુજરાત-ભારતની અસ્મિતા બચાવી" #Kshatriyasamaj #Vadodara #drhemangjoshi #Iav #Iamavadodara #Baroda #Loksabhaelection2024 #electionnews #electioncampaign #bjpvadodara
ગૌ માંસ ના સમોસા મામલે ડીસીપી પન્નાબેન મોમાયા નું નિવેદન ડીસીપીએ જણાવ્યું કે, પિતા-પુત્ર પાસે કોર્પોરેશનનુ કોઇ લાઇસન્સ પણ ન્હોતું, અને તેઓ પોતાના ઘરમાં આ રીતે કાંચા સમોસા બનાવી આખા શહેરમાં સપ્લાય કરતા હતા #Vadodara #Baroda #Vadodaranews #Iav #Iamavadodara
5, જૂન - 2024 થી વડોદરાનું સંસદભવનમાં નેતૃત્વ કરનાર યુવા ડો. હેમાંગ જોશી માટેની ઇન્ફ્લુએન્ઝર મીટમાં હાજર રહી, તેમને જાણવાનો મોકો મળ્યો, તેમના હસ્તે ઇન્ફ્લુએન્ઝરની ટ્રોફિનું સન્માન મળ્યું, વડોદરાના વિકાસને લઇ તેમની સહજતા અને સ્પષ્ટતા પ્રત્યક્ષ જાણવાનો મોકો મળ્યો. #Vadodara
અહીં વડું ખાતે પણ કવિરાજ એ નવી રચના કરી છે 😅
આવનાર દિવસો માં લોકસભા ની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાને વાહન ચેકીંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ગોરવા પોલીસ ની ટીમ દ્વારા મધુનગર પાસે વાહન ચેકીંગ કરવામાં આવ્યું #Loksabhaelection2024 #Vadodarapolice #Vadodara
વડોદરા પોલીસની ઢોલ-નગારા સાથે ધૂળેટીની ઉજવણી @sanghaviharsh @GujaratPolice #vadodarapolice #HoliHai #Dhuleti #iav #Iamavadodara #Newsbyiav #vadodara #baroda #Dhuleti2024
Happy Birthday Respected @Shamsher_IPS Sir !
હોળી - ધુળેટી પર્વ , રમઝાન અને યોજાનાર લોકસભા ની ચૂંટણી અનુસંધાને શહેર ના સંવેદનશીલ વિસ્તાર માં વડોદરા શહેર પોલીસ તથા BSF દ્વારા ફ્લેગ માર્ચ પેટ્રોલિંગ કરવામાં આવ્યું @Vadcitypolice #Vadodara #Baroda #Bsf #Petroling #Vadodarapolice #Holi.#Dhuleti #Loksabhaelection2024
અમે તારા નોકર છીએ ! મદદ માટે ફોન કરનાર મહિલાને અમદાવાદમાં પોલીસ જવાને પાવર બતાવ્યો મુશ્કેલીમાં મહિલાને સમયસર મદદ કરવાની જગ્યાએ ગેરવર્તણૂક કરતો ઓડિયો વાયરલ #Ahmedabad #Ahmedabadnews #Hca #Huchuahmedabad #Amdavad #Ahmedbadpolice #Police #Gujaratpolice
છેલ્લા એક અઠવાડિયા થી આ ગટર ખુલ્લી છે , ફરિયાદ છતાં ઢાકણ નાખેલ નથી ફોનિક્સ પ્રાઈમ કોમ્પ્લેક્સ ની આગળ , વી.આઈ.પી રોડ , કારેલીબાગ યોગ્ય લાગે તો કામ કરાઈ દેજો @VMCVadodara @dymc_vmc
શહેર ના મધ્ય માં બિરાજમાન સર્વેશ્વર મહાદેવ નો મહાશિવરાત્રી નો નજારો શિવજી સમગ્ર પરિવાર સાથે બિરાજમાન થઇ ને વડોદરા નગરી માં નગરચર્યા એ નીકળ્યા શહેર માં ઠેર ઠેર ભવિકભક્તો નો તેમનું સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી છે #Vadodara #Baroda #Shivjikisavari #Bholenath
પ્રોજેકટ ટેક ઉડાન: આંગણવાડીમાં ભણતા ભૂલકાઓ કોમ્પ્યુટર થકી ભણાવી "સ્માર્ટ" બનાવવાનો અનોખો પ્રયાસ રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં સેવા મનોરથ સમિતી (SMS) દ્વારા પ્રથમ વખત આંગણવાડીમાં પ્રોજેક્ટ ટેક ઉડાન શરૂ કરવામાં આવ્યો @narendramodi @EduMinOfIndia #Vadodara
વિદ્યાર્થીઓની જોખમી સવારી હાલોલની મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને પિકઅપ વાનમાં જોખમી રીતે બેસાડી ગોધરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ સુધી લઈ જવાયા આ રીતે લઈ જવાની પરવાનગી કોને આપી..? નોંધ - જે વિસ્તારનો વિડીયો છે ત્યાં પૂરતી બસો ફરે છે #Gujarat #Panchmahal #student #Halol #Gujaratgovernment
Suggtion : માનનીય @CommissionerVmc દિલીપ સર , L &T સર્કલ ની 15-20 ડગલાં પહેલા આ કટ આવેલો છે *(ખૂબ જ નાનું અંતર)* જેના લીધે બ્રાઇટ થી ગાડી ઓ ને દ્વિચક્રી વાહનો રોંગ સાઈડ આવે છે અને તેના લીધે અકસ્માત નો ભય વધી રહ્યો છે , આ કટ શક્ય હોય તો બંધ કરવાનું વિચારવા વિનંતી @VMCVadodara
પ્રભુશ્રી રામ માટે 108 ફૂટની અગરબત્તી બનાવનાર વડોદરા ના વિહાભાઈ ભરવાડને અયોધ્યામાં થયેલો કડવો અનુભવ તમારી આંખમાં આંસુ લાવી દેશે Full Video fb.watch/pL1cxYy-jL/?mi… વિહાભાઈ ભરવાડ સ્થાનિક મીડિયા સમક્ષ વ્યથા વર્ણવતા ભાવુક થઈ ગયા #AyodhaRamMandir #RamMandir #Dhoopstick #Vadodara
Selfpity @Selfpity185461
41 Followers 823 FollowingLinger @Linger092531191
3 Followers 187 FollowingLeeLadhar acharya Lee.. @LeeLadhara28370
26 Followers 417 Following प्रदेश अध्यक्ष लीलाधर आचार्य राष्ट्रीय कार्यरत पार्टी राजस्थानHardik @hardikbarot90
89 Followers 976 Following would like to think in %'s. Common scence should prevail.FARHAN M KHAN @farhan_m_khan_
87 Followers 3K FollowingSurendar Giri( मो.. @giri_surendar
1K Followers 2K Following कारोबारी सदस्य,बीजेपी,वडोदरा शहर. मेहनत एक दिन रंग लाएगी।Creative Marketing Ex.. @__Creative_92
17 Followers 354 Following Creative Marketing Experts Provides Full Solution Of Advertising & Marketing. We Are One Of The Best Advertiser Agency In Indore. We Make Brands.Mujahid Ummat @MujahidUmm61232
5 Followers 329 FollowingEileen 🤪 @EileenBrooke744
3 Followers 504 Following Vоluptuous еnсhаntress crаving еndless sensationsGoldy Gill Goldy Gill @goldy1_goldy
56 Followers 819 Following Goldy Gill Goldy Gill 8755993602 [email protected] Radulia Khtima 262308 UttrakhandVikash Kumar @coachvikash_
8 Followers 188 Following 🏆 Digital Entrepreneur📍Ranchi || 💵 Made 26 Lakhs in 28 months || 💳 Turn your Twitter into ATM || ✍️ Fill the form to work with me 👇Rabi Sankar Bhattacha.. @Rabi2801
7 Followers 126 Following Star Health Sales Manager Burdwan 7908696006KARNEKOTA.AJAYGOUD @GotikeNara9123
76 Followers 709 FollowingRodas Kumar @KumarRoda66248
1 Followers 121 FollowingManisha Shah @ManishaSha80803
0 Followers 15 FollowingPraveen Kumar Panday(.. @Praveen96487299
3K Followers 4K Following सह संयोजक सोशल मीडिया भाजपा लोकसभा अमेठी (मोदी परिवार )Ajit Kumar @ajitkumarjena39
318 Followers 4K Followingsohil X188bet @KanawatSau54436
302 Followers 5K Following X188bet is best platform to easily earn money 🤑💰 in India this is my teligram=@Saurabh06singh this is link 👇 go fast and joinLalbahadur singh @Lalbahadur42522
36 Followers 363 Following 🥇 Entrepreneur 💵 Earn money online 👑 Leadsark 👉 Online business 🫵 🥇Affiliate marketing # Helpline people to online work less 👉 Earn more make money 🤑H R U T V I K ✨️ @ft_hrutvik
2 Followers 80 Following Why I'm Here ! Collected every stone thrown at me and made myself an empire🥂💯Seelina @Seelina498859
76 Followers 757 FollowingRajdeepsinh Chauhan @rajdeep0808
3 Followers 7 Following 🎗️Digital Marketer by Profession👨💼 👨💻Programmer by Education👨🎓 📸Photographer by Hobby🗼 🏍️Rider by Talent🏅 🤫Alive for My Dreams💭Shethiez @Shethiez2557
70 Followers 545 FollowingTesle @Tesle293460
75 Followers 592 FollowingMcGesase @GesaseMc9119
55 Followers 603 FollowingShakneph @shakneph30006
51 Followers 616 FollowingSeighsh @Seighsh21521
110 Followers 972 FollowingPhoughth @Phoughth131870
98 Followers 981 FollowingParas Shah @parashah91
10K Followers 8K Following Digital marketing consultant | Marketing @ Kasoombo film | Crew Member @ Aum Mangalam Singlem film | From Ahmedabadkunal @kunal2484
2 Followers 56 FollowingPranav Patel @pranavpatel1424
2K Followers 2K Following Senior Special Correspondent Of @News18Guj || Researcher || #Freethinker || Alumnus: BJMC @SauUniOffcialTarun Patel @Tarun272Patel
32 Followers 21 FollowingSajid @Sajid3008
20 Followers 163 Following Engineer by profession. Working as a Deputy Manager at Gujarat State Fertilizers and Chemicals, Vadodara.PRASHANT NASIT @phnasit
24 Followers 190 FollowingDevang Kikani @kikanidy
9 Followers 68 Following I am Instrumentation Engineer. I am Indian and proud to be an Indian. My hobbies classical music, Politics, Indian Railway etc.Manthan @madeshara06
831 Followers 4K FollowingDesignated Officer & .. @DesignatedO
26 Followers 22 FollowingSujay Patel @sujaythummar
1K Followers 4K Following Advocate, Journalist, Social Activist,My Personal Twitter Account (LLB,MJMC,MSW,BCOM,BA & MA WITH POLITICAL SCIENCE,PGDCS,DCM,PGDDM)2 GB gamer @2GBgamer7
11 Followers 105 FollowingJeet Patel @JeetPat41655240
0 Followers 44 Following ♕ 𝖛.𝖎.𝖕 𝖆𝖈𝖈𝖔𝖚𝖓𝖙𝖈 ♕ 🔥♕𝖘𝖖𝖗𝖉𝖖𝖗𝖛𝖆𝖓𝖘𝖍𝖎♕🔥 👑♕𝖕𝖖𝖙𝖊𝖑 𝖘𝖆𝖗𝖐𝖆𝖗♕👑 🔥𝖕𝖆𝖙𝖊𝖑🔥𝖍𝖎𝖌𝖍 𝖗𝖖𝖙𝖊𝖉 𝖌𝖆𝖇𝖗𝖚😎Kashyap Bhatt @Kashyap_V_Bhatt
88 Followers 234 Following Producer: Gujarat Samachar Official former Sub Editor VTV News & Beyond | Mass Communication Professional | Intern: Divyabhaskar Connect Insta : kashyapvbhattjatin_barot_journalis.. @Jatin_Barot_
539 Followers 104 Following JOURNALIST REPORTER🎤 GUJARAT SAMACHAR @GSTV_NEWSpranav pathak @patpra12
27 Followers 212 FollowingShruti Chaturvedi �.. @adhicutting
51K Followers 2K Following Building @IndiaActionHQ, @chaaipani & a life that feels well-lived on the deathbed. My opinions change if facts change. Bharat bhagya vidhata 🇮🇳Dr. Hemang Joshi (Mod.. @drhemangjoshi
3K Followers 280 Following Lok Sabha candidate for Vadodara, Vice Chairman of Municipal School Board , President of VYOAyodhya Darshan @ShriAyodhya_
137K Followers 377 Following अयं निजः परोवेति गणना लघुचेतसाम्, उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् जय श्री राम 🙏Kashyap Bhatt @Kashyap_V_Bhatt
88 Followers 234 Following Producer: Gujarat Samachar Official former Sub Editor VTV News & Beyond | Mass Communication Professional | Intern: Divyabhaskar Connect Insta : kashyapvbhattDr. OM P. MACHRA IAS @DrOmMachraIAS
24K Followers 1K Following Commissioner Junagadh Municipal Corporation (@mcjunagadh). Views personal, RT not endorsement.JD Gujarati @jdgujarati
22K Followers 217 Following Journalist | Worked with Gujarat First | Vtv News | Abp Asmita | Etv | Tv9 Gujarativadodara sanskari nag.. @vsanskarinagari
2K Followers 968 Following News | Knowledge| Facts Grievance officer +91-8320948895 https://t.co/E9VaBovelt एकता ही हमारा धमँ हे ।Suryakiran Aerobatic .. @Suryakiran_IAF
34K Followers 5 Following Suryakiran Aerobatic Team of the Indian Air ForceMegha Vishwanath @MeghaVishwanath
25K Followers 698 Following Building Zomato • 🚀 Previously Global Product Marketing, Nothing • 🎥 Former Journalist (Assistant Editor & Anchor, CNBC-TV18)TV13 Gujarati @tv13gujarati
268 Followers 24 Following TV13 Gujarati is a unique conflation of news, knowledge and narration. For Latest News Updates Join Our WhatsApp Channel: https://t.co/I2tamONVNJAmbaji temple officia.. @TempleAmbaji
10K Followers 13 Following Official Twitter Handle Of Ambaji Temple ,Gujarat , India , 51 shaktipeeth Ambaji ,GabbarHiten Vithalani @HitenVithalani
3K Followers 910 Following journalist ||Principal Correspondent @TNNavbharat & @TimesNow||| Ex: Principal Correspondent at Zee24Kalak||| Ex: Senior Correspondent at Zee Media, Ex News18IMD Ahmedbad @IMDAHMEDABAD
5K Followers 8 Following It deals with the weather and climate aspects of the state of Gujarat and U.T 's of Diu, Daman and Dadar Nagar HaveliSmita Prakash @smitaprakash
957K Followers 251 Following Asian News International. Will block and/report abuse. Spam from terror orgs will be reported too.Deputy Executive Engi.. @vmsswaterworks
1 Followers 4 FollowingDesignated Officer & .. @DesignatedO
26 Followers 22 FollowingAthreya Shetty 🇮�.. @shetty_athreya
4K Followers 86 Following BSc Agric & Crop Science • Independent forecasts for AS Cyclones, #MumbaiRains, MH & GJ • Organic Horticulturist • Proud of my civilisational heritage🙏Harsh Sanghavi (Modi .. @sanghaviharsh
740K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud IndianCollector Junagadh @collectorjunag
43K Followers 175 Following Anil Ranavasiya, IAS. Official Account of The Collector & District Magistrate, Junagadh.DeputycommissionerVMC @dymc_vmc
704 Followers 29 Following Arpit Sagar, IAS, Deputy Commissioner, Vadodaraગુજરાતી.. @GujaratiShayri9
36K Followers 4 Following મિત્રો અહીં તમને દરેક દિવસે ગુજરાતી શાયરીઓ નું નવલું નઝરાણું મળશે...Mittal Khaniya મી.. @MittalKhania
3K Followers 458 Following “નમસ્કાર.. હું છું મિત્તલ” Anchor at @news18gujaratiશ્રી ચા�.. @ChotilaTemple
6K Followers 4 Following🇮🇳 Ankit Popat .. @AnkPopat
471 Followers 198 Following Special Correspondent in News 18 Gujarati. Intrest in Plain News. आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:Kishan Kanteliya ( Gu.. @KKanteliya
636 Followers 339 Following JOURNALIST @Gujarat_first @GSTV_NEWS former journalist @tv9gujaratiShree Dwarkadhish Jag.. @DwarkaOfficial
30K Followers 16 Following Official Twitter Handle of Shri Dwarkadhish Temple, administered by Shree Dwarkadhish Vyavasthapak Samiti. https://t.co/jpQPsLaO00Nagar Prathmik Shiksh.. @npssvadodara
1K Followers 197 Following This organisation provides free education to the students studying from junior KG to 8th class.vivek kumar bhatt �.. @vishvek11
2K Followers 625 Following channel head @gujaratfirst,founder @OTTIndia,Journalist, & News. Author of 4 books I for I शहादत का शौर्य। देश सर्वोपरि।तपोभूमि गुजरात।काश्मीर नया सवेराDilip Rana.. @RanaDilipkumar
1K Followers 13 Following IAS Deputy..muni..comm..AMC. Alumni of L.d.Engg..Ahmedabd.Naresh Parmar @nareshsinh_007
234 Followers 340 Following Working with @News18Guj as Sr. Associate Assignment.Nileshsinh Rathod (Mo.. @nileshrathodbjp
1K Followers 19 Following Ex Mayor Vadodara - Municipal councilor ward no. 17Vikas Sahay, IPS @VikasSahayIPS
71K Followers 25 Following Director General of Police, Gujarat | Alum of Kirori Mal College, University of Delhi | Passionate about all kinds of sports | Find me on @dgpgujaratYogesh Patel(MLA) @yogeshpatelmos
836 Followers 51 Following ex Minister of State, Narmada, Urban Housing, Goverment of GujaratJay Acharya ( Journal.. @AcharyaJay22_17
445 Followers 131 Following Deputy Producer @NewsCapitalGJ , Former Assistant Producer @VtvGujarati Twitter's are personalMantavya News @mantavyanews
5K Followers 151 Following Follow on WhatsApp https://t.co/yY27Zrmuow Telegram https://t.co/gsD1VhVoJ6 Insta https://t.co/FqEKya42Oo YouTube https://t.co/nV9WUCioFD App https://t.co/T3NraAHKNcNaresh Khinchi @HelloKhinchi
496 Followers 2K Following Creative Head (Gujarat) Dainik Bhaskar Group | कुछ नया, कुछ अलग | शब्दों से प्रेम | लिखूँ तो भी, पढ़ूँ तो भी और सजाऊँ तब भी | मनमौजी और रखडपट्टीवाला जीवनRonak Varma @journalistronak
1K Followers 404 Following Legal and Political Correspondent @tv9gujarati . . #GujaratHighCourt (Views are personal).Election Updates, Vad.. @electionvdr
51 Followers 5 Following We are here to provide latest updates for general assembly election in VadodaraBalu Shukla (मो�.. @balushuklabjp
2K Followers 243 Following Balkrishna Shukla is currently serving as Chief Whip of the Gujarat Legislative Assembly, MLA-Raopura Assembly Vadodara, and Ex Incharge of Mahisagar Zilla.Arati Gohel @Arati_Gohel_
958 Followers 1K Following Aspirant, ex. junior producer @News18guj , @NIMCJOFFICIAL , Producer @943radioone , EX.Anchor Regional YT channelPurvin Suthar @purvin01
1K Followers 461 Following Journalist @News18Guj Ex.@abpasmitatv @ddnewsgujarati Engineer By Education📚 Journalist📰 by ProfessionRishi Sunak @RishiSunak
2.3M Followers 275 Following Prime Minister of the United Kingdom 🇬🇧 @Conservatives leader. MP for Richmond (Yorks).Rajendra B. Aklekar @rajtoday
82K Followers 151 Following Journalist @mid_day Author of books on India's rail history & heritage. Biographer of Metro & Railway Man Dr. E. Sreedharan. Museology @csmvsmumbaiBharatsinh Sindha �.. @BharatsinhSind2
140 Followers 902 Following#નર્મદા નર્મદે હર..... ઉત્તરવાહીની પરીક્રમા નર્મદા..
Ferni today morning at Kamatibaug, Vadodara….
One To One with Dr. Hemang Joshi વડોદરાના BJP ના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી જોડે ખાસ વાત, નિહાળો માત્ર IAMVADODARA પર @drhemangjoshi @DeepJParikh #Vadodara #Baroda #Iav #Iamavadodara #BjpVadodara #Loksabhaelection2024 #Loksabhacandidate #drhemangjoshi #Vadodaranews #youth
One To One with Dr. Hemang Joshi ભવ્ય જીત મેળવ્યા પછી BJP ના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી સૌથી પહેલા શું ખાવાનું પસંદ કરશે ? શહેર ની ઓળખ એવું પ્રખ્યાત સેવ ઉસળ ને ગ્લોબલી પ્રેસેન્ટ કરશે ? @drhemangjoshi @DeepJParikh #Vadodara #Baroda #Iamavadodara #Loksabhaelection2024
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તમામ પ્રકાર ના વાહનો માટે નો પાર્કિંગ ઝોન / ટ્રાફિક ડાઈવર્ઝન આપવામાં આવ્યું આજે દેશ ના ગૃહમંત્રી અમિત શાહ વડોદરા લોકસભા ના ઉમેદવાર માટે રોડ કરશે સાંજે 4 વાગ્યા થી આ જાહેરનામું લાગુ પડશે #Vadodara #Loksabhaelection2024 #Baroda #Iav #IamVadodara
ગોવર્ધનનાથજી ની હવેલી માં શ્રી ઠાકોર જી ને માતા પિતા ની પ્રાર્થના હે ઠાકોર જી અમારા પુત્ર ની રક્ષા કરજો ,જીગર જલ્દી ઘરે આવી જા - માતા -પિતા નું રુદન તું ઘરે લાલાની સેવા કરજે. પણ એક વખત તું અહિંયા આવી જા અલકાપુરી હવેલી ના મુખ્યા જી ના લાપતા પુત્ર ની ઠેર ઠેર તપાસ #Vadodara
પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ... સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન #PhirEKBarModiSarkar #AbkiBar400Par
શહેર માં સમા વિસ્તાર માં આવેલ નર્મદા કેનાલ પર લાગેલ સોલાર પેનલ સાફ કરતા કોન્ટ્રાકટ કર્મી કેનાલમાં ગરકાવ સેફ્ટી ના સાધન વગર સફાઈ નું કામ કરવામાં આવું હતું - ચંદ્રેશ ભાઈ ના પરિવાર ના કોન્ટ્રાક્ટર પર આક્ષેપ #Vadodara #Baroda #VadodaraNews #Iav #Vmcvadodara #solaroanels
અમે લઈ ને આવી રહ્યા છીએ વડોદરાનો જનમત લોકસભા ચૂંટણીને લઈ IAMVADODARA નું વ્યાપક જનમત કેમપેઇન વડોદરા ના મન ની વાત અમારી સાથે - COMING SOON #Vadodara #Baroda #Iamvadodara #Teamwork #Loksabhaelection2024 #janmat #Publicvoice #bjp #Congress #Votevadodaravote #Barodians
@iamVadodara સાચી વાત છે, પણ અહી આમને કોઈ એપ્રિસિએટ નહિ કરે. ના બહેન ને ના mgvcl ના ભાઈ ઓ ને. 🙏🙏
ભાજપના ઉમેદવારની રેલીમાં ગેસના 500 ફુગ્ગા ફાટ્યા, 3 કોર્પોરેટર દાઝ્યાં બનાવમાં કોર્પોરેટર સંગીતાબેન ચોકસી, સ્મિત પટેલ અને મનીષ પગાર દાઝ્યા હતા #Vadodara #Baroda #Iav #IamVadodara #Loksabhaelection2024 #drhemangjoshi #Vadodaranews #electionnews #Election2024 #BjpVadodara
કેરીના રસનો આનંદ લેતી ગાવડીઓ ❤️ #Gujarat
શ્રવણ સેવા ફાઉન્ડેશનનો સ્તુત્ય પ્રયાસ પાંજરાપોળમાં ગાયોને ક્યારી માં અનલિમિટેડ રસ પિરસાયો સંસ્થા નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ, બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં આગળ આવ્યું શ્રવણ સેવા ફાઉન્ડેશન #Vadodara #Shravanseva @narendramodi
Do you remember when you joined X? I do! #MyXAnniversary
વાઘોડિયાનાં પુર્વ બાહુબલી MLA એ કહ્યું "કોંગ્રેસ મને ટિકિટ આપવામાં ડરી રહી છે": મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપવાનાં મુડમાં નથી #Loksabhaelection2024 #iamvadodara #Newsbuyiav #Vadodara #madhushrivastav #waghodiaassembly #Vadodaranews #Vadodarapolitics